Satya Tv News

Category: વડોદરા

વડોદરામાં ધાર્મિક સ્થળે ચપ્પલ પહેરી સિગારેટ પીતા ચાર વિદેશી વિદ્યાર્થીને ટોળાએ બેટ-ડંડાથી ફટકાર્યા, 10 સામે FIR;

વડોદરા જિલ્લાના વાઘોડિયા લિમડા ગામ ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીમાં થાઇલેન્ડનો વતની સુફાય કાંગવન રૂટ્ટન BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાઉથ સુદાણનો રહેવાસી…

વડોદરા: 3 દિવસથી ગુમ M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, પરિવારે વ્યક્ત કરી શંકા;

વડોદરામાં 3 દિવસથી ગુમ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિની 3 દિવસથી ગુમ હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે. જાસપુર-લકડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા, બુટ…

વડોદરા: હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી, લોકોએ ઈજાગ્રસ્ત વ્યક્તિને બાજુ પર છોડી દારૂની બોટલોની લૂંટી મચાવી;

વડોદરા હાઇવે પર L&T નોલેજ સિટી નજીક બુધવારે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલી કારમાં બુટલેગરો સવાર હતાં, ત્યારે એકાએક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ…

વડોદરામાં માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા 13 વર્ષીય વિદ્યાર્થીએ બેલ્ટ વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી;

વડોદરાના શ્રવણ એન્કલેવમા રહેતા અને બ્રાઇટ ડે સ્કુલમાં CBSC માં ધોરણ -7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોઇ,…

વડોદરામાં 12 સાયન્સનાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો આજે બાયોલોજીનું પેપર આપે તે પહેલાં કર્યો આપઘાત;

બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયેલો હોય છે. નેતાઓ, વાલીઓ, સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહીને પરિક્ષા આપવા પ્રોત્સાહન અપાય છે. છતાં પણ…

વડોદરાના સયાજીપુરા પાસે પારુલ યુનિ.ની બસ પલટી, બે વિદ્યાર્થી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત;

આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને લઈને બસ વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે જઈ રહી હતી. આ દરમિયાન વડોદરા નજીક સયાજીપુરા પાસે બસના ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી…

વડોદરા નંદેસરીમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો આયુર્વેદિક તબીબ ઝડપાયો;

વડોદરાનાં નંદેસરી વિસ્તારમાં એક આયુર્વેદિક તબીબને એલોપેથીની પ્રેક્ટિસ કરવાના આરોપે એસ.ઓ.જી. પોલીસએ ઝડપી પાડ્યો છે . નંદેસરીમાં પ્રેક્ટિસ કરતા ડૉ. મનતોષ બિશ્વાસ, જેમણે આયુર્વેદિક ડિગ્રી ધરાવવી છતાં એલોપેથીની દવાઓ અને…

વડોદરાના માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સના ઓફિસર પતિએ મિલકત વિવાદ દરમિયાન કર્યું ફાયરિંગ;

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા નજીકના શ્રીજિધામ સોસાયટીમાં નિવૃત્ત એરફોર્સ જવાનો હરવિંદર શર્મા અને તેની પત્ની નીલમ વચ્ચે મિલકતને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે બપોરે, નીલમ…

વડોદરાના માંજલપુરમાં બેફામ બુટલેગરોએ યુવકને માર્યો માર, ઘટના CCTVમાં કેદ;

વડોદરામાં બુટલેગરોને જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી. માંજલપુરમાં બેફામ બુટલેગરોએ યુવકને માર માર્યો છે. પોલીસને બાતમી આપી હોવાના આરોપ સાથે આકાશ ઠાકરડા, ભાવુ દરબાર સહિતના 7 શખ્સો યુવક…

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટર્નેશનલ સ્કૂલમાં બોમ્બ ધમકીની જાણ પોલીસએ શરૂ કરી તપાસ;

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલ એ જણાવ્યું હતું કે, સવારે 4:30 વાગ્યે મે મારા પ્રિન્સિપલના આઇડી પર મેઈલ જોયો હતો. જેમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી.…

error: