Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદમાં 25 લાખ તો બનાસકાંઠામાં 6 કરોડની લૂંટ, અકસ્માતનું બહાનું કરી ઝઘડો કરી રૂપિયા 25 લાખ લૂંટ્યા

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પાલનપુરના ચડોતર નજીક 6 લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે સાંજના સમયે એક વેપારીના 3 માણસો કારમાં સોના-ચાંદીના દાગીના લઇ ડીસાથી…

અમદાવાદના SG હાઈવે પર અકસ્માત, અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત અને 4 ઈજાગ્રસ્ત;

અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર આજે વહેલી સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. એસ.જી હાઈવે પર અકસ્માત સર્જાતા રાહદારીઓના…

સોશિયલ મીડિયાનો ભોગ બનતી અમદાવાદની વિદ્યાર્થીની, વિદ્યાર્થીનીઓ બની રહી છે બ્લેમમેલિંગનો ભોગ;

અમદાવાદની એક વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયાનો ભોગ બની છે. તેને એક વ્યક્તિ સાથે મિત્રતા થઇ હતી. જેમાં વાતચીત દરમિયાન સબંધ આગળ વધ્યો હતો અને વિદ્યાર્થીનીએ યુવકના કહેવા પર તેની સામે તમામ…

મુસ્લિમ છોકરી સાથે ફરી રહેલા હિંદુ છોકરાને માર્યો, મુસ્લિમ છોકરીનો બુરખો પણ ફાડી નખાયો;

ધર્મના ઠેકેદારો કહેવાતા લોકોએ બે પ્રેમ કરનાર સાથે જાહેરમાં અશોભનીય વર્તન કર્યું અને તેમને માર માર્યો. ભીડ બુરખા પહેરેલી યુવતીનો ઢાંકેલો ચહેરો વારંવાર ખોલી રહી છે. યુવતીએ ચહેરો ઢાંકવાનો પ્રયત્ન…

રક્ષાબંધનના દિવસે જ ભાઈની હત્યા, પોતાની બહેન માટે ભાજીપાઉ લેવાગયેલા ભાઈની કરપીણ હત્યા, એકનો એક લાડકવાયો ભાઈ બહેને ગુમાવ્યો;

અમદાવાદના બહેરામપુરામાં રક્ષાબંધનના દિવસે જ એક બહેને પોતાના લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. રક્ષાબંધનના પર્વની…

અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરની ધરપકડ કરાઈ;

અમદાવાદના પોશ વિસ્તારમાં થયેલી ચોરીની સીસીટીવીના આધારે ઝોન LCBની ટીમે વિક્રમ રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સલુનમાં નોકરી કરતો વિકી ઉર્ફે વિક્રમ સલુનમાં આવતા ગ્રાહકો સાથે દુકાન કે ઘર…

વેપારી પાસેથી તોડ કરનાર, 2 પોલીસકર્મી અને 1 TRB જવાનની ધરપકડ

અમદાવાદમાં વેપારી પાસેથી તોડ કરનાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામા આવી છે.. વેપારીની ગાડી રોકી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવાની ધમકી આપી વેપારી પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જેમાં…

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાશે, વીડિયો રેકોર્ડિંગ કરીને કરાશે દંડનીય કાર્યવાહી

અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી…

તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી;

અમદાવાદ સહિત રાજ્ય આખાને હચમચાવી નાંખનાર અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. જેને લઇને આરોપી તથ્યની મુશ્કેલીમાં વધારો થયો છે.…

અમદાવાદમાં AMTS બસ ચાલકે બાળકને અડફેટે લેતા થયું મોત

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTSબસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું.તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. ખાસ બાબત એ છે…

error: