Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ કેસ રાજ્યનું તંત્ર કામે લાગ્યું તમામ હોસ્પિટલમાં હાથ ધરાશે ચેકિંગ

ગઈકાલે રવિવાર ના રોજ સવારે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં અમદાવાદ…

કાયાકિંગની મજા માણતી યુવતીનું કોઈ કારણોસર બેલેન્સ બગડ્યું અને બોટ પલટી જતા યુવતી પાણીમાં પડી ગઇ

અમદાવાદની સાબરમતી નદીમાં એક મોટી દુર્ઘટના થતા-થતા રહી ગઈ છે. સાબરમતી નદીમાં કાયાકિંગની મજા માણતી યુવતીનું કોઈ કારણોસર બેલેન્સ બગડ્યું અને બોટ પલટી જતા યુવતી પાણીમાં પડી ગઇ. આ દુર્ઘટનાની…

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી ‘તથ્ય પટેલ’ના પિતા પ્રજ્ઞેશ પટેલની AUDIO ક્લિપ વાયરલ

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ થયેલ ઓડિયોમાં અકસ્માત…

અમદાવાદ શહેરના અમુક રસ્તા પર હજુ લાઈટ્સ બંધ છે , ક્યારે ખૂલશે તંત્રની આંખ.?

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. અમદાવાદ શહેરના કેટલાય રસ્તાઓ પર હજુ લાઈટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ સાયન્સ સિટીથી એસ.પી.રિંગરોડ સુધીના રસ્તા પર લાઈટ્સ…

અમદાવાદ માં રોંગ સાઈડ અને નો પાર્કિંગ મુદ્દે યોજાશે ટ્રાફિક ડ્રાઇવ, આડેધડ પાર્કિંગ કરનાર વાહનચાલકો સાવધાન

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. ટ્રાફિક નિયમોને નેવે મુકીને જોખમી રીતે ડ્રાઈવિંગ કરનાર લોકો ચેતી જજો. આજથી ટ્રાફિકના નિયમ પાલન માટે પોલીસ 3 દિવસની ઝૂંબેશ શરૂ…

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને યુવકને બેભાન કરી લૂંટ્યો

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. અમદાવાદનું કામ પૂર્ણ…

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત BMW કાર ચાલકે નશામાં ધૂત અકસ્માત સર્જી પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ પોલીસ…

અમદાવાદમાં રમાનારી IND vs PAK મેચની તારીખ બદલાઈ શકે, વર્લ્ડકપ શેડ્યૂલમાં પણ થશે મોટા ફેરફાર.

અમદાવાદ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મહામુકાબલો થવાનો છે. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુજરાતના…

અમદાવાદ ના યુવક નું કેનેડામાં મોત મૃતદેહને ભારત પરત લાવવા લોકોએ દિલ ખોલીને કર્યું દાન 26.37 લાખનું ફંડ થયું એકત્ર

અમદાવાદનો વર્સિલ પટેલ નામનો 19 વર્ષિય યુવક હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. 19 વર્ષિય વર્સિલ પટેલ કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં…

તથ્ય નહિ બચે (ઇસ્કોન બ્રિજ અકસ્માત) વિવિધ પુરાવાઓ સાથે પોલીસ આજે કરી શકે છે ચાર્જશીટ ફાઇલ

તથ્ય વિરુદ્ધ પોલીસને પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં સફળતા મળી છે. અકસ્માત કેસમાં પોલીસે ઘણા પુરાવા એકઠા કર્યા હોવાની માહિતી મળી છે. જેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. પોલીસ અકસ્માત…

error: