Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદમાં ડ્રગ્સનું મોટુ સ્કેન્ડલ, ગાંજા બાદ SOGએ દોઢ લાખના ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો

અમદાવાદમાં ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થઇ શકે છે, આજે અમદાવાદમાં SOGની ટીમે ડ્રગ્સના દોઢ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે અમદાવાદમાં ગાંજો અને ડ્રગ્સ ઘૂસાડવાના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ…

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન: કારચાલકે દંપતીને હડફેટમાં લેતા પતિનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

અમદાવાદના શાહપુરમાં કાર ચાલકે એક્ટિવા પર સવાર પતિ-પત્નીને અડફેટે લેતા પતિનું મૃત્યુ, પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.અમદાવાદમાં વધુ એક હિટ એન રનની ઘટનાશાહપુર વિસ્તારમાં હિટ એન્ડ…

અમદાવાદમાં મોટી ચોરી, પરિવાર બહાર હતો ને ચોર ઘરમાંથી 8 લાખ અને દાગીના લઇને ફરાર

અમદાવાદમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, ચોરે એક ઘરમાંથી 8 લાખથી વધુ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ સામે આવી છે. ખરેખમાં, રખિયાલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઇ છે.…

અમદાવાદ:રિક્ષામાં પક્ષીનો માળો લઈ ફરનાર કપીલે અચાનક વિશાલા બ્રિજ પરથી પડતું મૂક્યું, ઘરનો માળો વિખેરાયો, 2 દીકરી બાપ વિનાની

અમદાવાદના વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુકીને આપઘાત કર્યો, TRB જવાને બચાવવાનો પ્રયાસ કર્યો પણ રિક્ષા ચાલકનું મોત થયું વિશાલા બ્રિજ પરથી રિક્ષા ચાલકે કર્યો આપઘાત TRB જવાને બચાવવાનો…

મોટેરા સ્ટેડીયમમાં મહિલા અને પોલીસ જવાનની તકરાર

ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રવિવારે આઈપીએલની ફાઈનલ મેચ વરસાદને બીજા દિવસે રમાવાનું નક્કી થયું હતું. જો કે, આ દરમિયાન સ્ટેડીયમમાં ભારે વરસાદ વચ્ચે પોલીસ જવાન અને મહિલા વચ્ચે તકરાર થયાનો…

સ્માર્ટ સિટી અમદાવાદમાં માવઠાએ વિકાસની પોલ ખોલી, RCC રોડમાં ભૂવો પડતાં આખી કાર ગરકાવ થઈ

ગુજરાતમાં હજી ચોમાસાની શરૂઆત થઈ નથી. પરંતુ કમોસમી વરસાદે સરકારી વિકાસની પોલ ખોલી નાંખી છે. વિકાસની મોટી ગુલબાંગો ફૂંકતાં સત્તાધીશો સામે ગઈ કાલે થયેલા સહેજ વરસાદમાં જ વિકાસ જાહેર થઈ…

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી બાદ હવે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, બે દિવસ ‘ભારે’, માછીમારોને દરિયામાં ન જવા સૂચના

કમોસમી વરસાદને લઇને વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 28 અને 29મીના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં…

અમદાવાદ:બાપુનગરની ભૂમિ પાર્ક સોસાયટીના રહીશોએ આખી રાત બહાર વિતાવી, લોકોએ સગા સંબંધી અને પાડોશીઓના ઘરે આશરો લીધો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા વિકાસ એસ્ટેટમાં બુધવારે સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. વિકાસ એસ્ટેટની પાછળના ભાગે આવેલી ભૂમિ પાર્ક સોસાયટી સુધી આગ પહોંચી હતી.…

અમદાવાદ:પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત

પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત નિપજ્યાનો આક્ષેપ કરતી ફરિયાદ યુવતીએ પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે નોંધાવી છે. અંધશ્રધ્ધામાં માનતા સાસુ પુત્ર જન્મની…

સેટેલાઈટમાં 14 લાખની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા, પોલીસે 6.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ઘરના પાછળના દરવાજેથી ઘૂસીને ચાર જણા આખી તિજોરી લઈને ફરાર થઈ ગયા હતા સીસીટીવીમાં આરોપીઓ કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો વધી…

error: