Satya Tv News

Category: અમદાવાદ

અલવિદા ઇલાબહેન : પદ્મભૂષણ-રોમન મેગ્સેસેથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સેવા સંસ્થાના સ્થાપક તેમજ રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું…

અમદાવાદ : મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાય પ્રાર્થના સભા

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે…

અમદાવાદ : હવે ગણતરીની મિનિટોમાં ચકાસી શકશો દવા અસલી છે કે નકલી, 1 જાન્યુઆરીથી દવાઓ પર ક્યુઆર કોડ ફરજિયાત

દવાઓ પર ક્યુઆર કોડથી નકલી દવાઓનું વેચાણ અટકશે તથા દર્દી દવા અંગે જાત તપાસ પણ કરી શકશે. આ સાથે કેમિસ્ટોને પણ ક્યુઆર કોડથી કામકાજમાં સરળતા રહેશે. દેશમાં બેફામ રીતે થતા…

અમદાવાદ : બાઇક પર આવેલા બે શખ્સો મહિલાનું પર્સ છીનવી થયા ફરાર, મોપેડ પર પાછળ બેઠેલા પુત્રએ સમગ્ર ઘટના અંગેની કરી જાણ

શહેરમાં મોબાઈલ, પર્સ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં નરોડા થી બાપુનગર જવાના રસ્તા પર બાઇક પર આવેલા બે શખ્સોએ મહિલાનું પર્સ સ્નેચિંગ કરીને જતા રહ્યા…

ચાલુ ટ્રેનમાં બે બાળકોની થઈ ડિલિવરી, વેસ્ટર્ન રેલવેના રેલ પ્રોટેક્શન ફોર્સે સગર્ભા માટે કરી તમામ મદદ

29 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવેના (Western Railway) RPF કર્મચારીઓએ બે અલગ-અલગ ટ્રેનોમાં બે મહિલાઓને તેમના બાળકોને જન્મ આપવામાં મદદ કરી. જેના માટે ગોધરા રેલવે સ્ટેશન કોઈ સ્ટોપેજ ન હોવા છતાં…

આજથી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની શરુઆત, આ રુટના અનેક મુસાફરોને થશે ફાયદો

આ ટ્રેનની (Train) નિયમિત સેવા 4 નવેમ્બર થી શરૂ કરવામાં આવશે. આ રુટ શરુ થતા નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણાના મુસાફરોને ઘણી રાહત રહેશે.…

error: