અંકલેશ્વર:બાકરોલ બ્રીજ પાસેથી દારૂના જથ્થા સાથે પાલઘરના ઈસમને ઝડપી પાડ્યો,સુરતનો બુટલેગર વોન્ટેડ
બાકરોલ બ્રીજ પાસે વૈભવી કારમાંથી દારૂ ઝડપાયોદારૂ સાથે પાલઘરમાં રહેતા ઈસમને ઝડપી પાડ્યોએક બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરીકુલ ૫.૩૫ લાખનો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વર પાનોલી પોલીસે બાકરોલ બ્રીજ…