અંકલેશ્વર : વાગરા કછીપુરા ગામમાં તાજેતરમાં ઊંટોના કમનસીબ મૃત્યુની ઘટનામાં ઓએનજીસીએ રદિયો આપ્યો
વાગરા કછીપુરા ગામે ઉંટોના મોતનો મામલો ONGC ઘટના મામલે આપ્યો રદિયો ઊંટો મોત મામલે તેલ જવાબદાર નહિ – ONGC વાગરા તાલુકાના કછીપુરા ગામમાં તાજેતરમાં ઊંટોના કમનસીબ મૃત્યુની ઘટનામાં ONGCએ મૃત્યુ…