અંકલેશ્વર ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે લેક યુ કોમ્પ્લેક્ષમાંથી ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી…