Skip to main content

Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે લેક યુ કોમ્પ્લેક્ષમાંથી ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી…

અંકલેશ્વર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર દર્દનાક અકસ્માત,બે ટ્રક વચ્ચે અકસ્માતમાં કાર રમકડું બની

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિના દર્દનાક મોત નિપજ્યા હતા. વિચલિત કરી દેનારા આ…

અંકલેશ્વર પાલિકા સંચાલિત ડિસ્પેનસરીની POP તૂટી પડી,સદનસીબે કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર ન.પા.સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના મહિલા વોર્ડમાંપીઓપીની છત તૂટી પડતા કામગીરી સામે સવાલો ખડામ્યુનિસિપલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના મહિલા વોર્ડમાં લગાવેલ પીઓપીની છત તૂટી પડતા…

અંકલેશ્વર ટ્રકમાં 17 જેટલી ભેંસો ભરેલ હતી

અંકલેશ્વર વાલિયા મીરા માધવ સોસાયટીની નજીકમહારાષ્ટ્ર તરફ જતા ટ્રક GJ 01 JT4893ટ્રકના પાછળના ભાગમાં 17 જેટલી ભેંસો ભરેલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ મીરા માધવ સોસાયટીની નજીક થી વલણ ગામે…

અંકલેશ્વર : સોસીયલ મીડિયા બન્યું ઘાતક, અસ્લિલ ફોટા લગ્નની લાલચે પડાવી માંગ્યા 1.15 લાખ જુવો વધુ

‘1.15 લાખ મોકલ, નહીં તો બદનામ કરી નાખીશ’ બોયફ્રેન્ડએ કહ્યું-‘હવે લગ્ન કરવાના જ છે તો મને તારા ‘પેલા’ ફોટા મોકલને’ હવે એ જ ફોટા-વીડિયોથી બ્લેકમેલિંગનો ખેલ શરૂ થયો બંનેયે વોટ્સએપ…

સંતો દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિક્ષાર્થે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન

આજ રોજ તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ-૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વામીનારાયણ સંસ્થામાંથી પધારેલ શ્રી યાશોનીધી સ્વામીજી તથા શ્રી ઘનશ્યામ જીવનદાસ સ્વામીજી દ્વારા વિદ્યાર્થીઓને “સાચવો ક્ષણ…

અંકલેશ્વર :ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યાં,હત્યાના આરોપી મૃતકની પત્ની અને તેના સાગરિતો પર હુમલો,હાડકા ભાંગી નાખ્યા

અંકલેશ્વરના સારંગપુરમાં હત્યાના આરોપી પર હુમલો મૃતકની પત્ની અને તેના સાગરિતો પાઇપ લઇ તુટી પડયાં સારંગપુરમાં બનેલી ઘટનાને લઇ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યાં પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપાવાની કવાયત શરૂ…

અંકલેશ્વર : NH 48 પર ભરૂચ જતા સહયોગ હોટેલના પાર્કિંગમાંથી ઝડપાયો 20.43 લાખનો વિદેશી દારૂ,2 ઝડપાયા 2 ફરાર

અંકલેશ્વર ભરૂચ NH 48 વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું NH 48 સહયોગ હોટેલના પાર્કિંગમાંથી ઝડપાયો વિદેશી દારૂ અંકલેશ્વર બી. ડિવિઝન પોલીસે 20.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે બે બુટલેગરની કરી…

અંકલેશ્વર : માંગરોળ તરસાલીના યુવાનની ઉંટીયાદરા ગામે હત્યા, મૃતક લૂંટના બે ગુનામાં સંડોવાયેલો

અંકલેશ્વર ઉંટીયાદરા ગામની નહેર પાસે યુવાનની હત્યા તીક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરાય હોવાનું અનુમાન તરસાલી ગામના લૂંટારૂ યુવાનને ઉટિયાદરા નજીક રહેંસી નંખાયો માથામાં હથિયારના ઘા કરી નહેરના કુવામાં…

અંકલેશ્વર : જુના બોરભાથાના સ્મશાન પાસે નદીમાંથી યુવાનનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો

અંકલેશ્વરના જુના બોરભાથાના સ્મશાન પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો. ડિકમ્પોઝ હાલતમાં નદીમાંથી મળ્યો મૃતદેહ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ઘટના સ્થળે પહોચ્યા. શહેર પોલીસે મૃતદેહના વાલી વરસોની શોધખોળ આરંભી. અંકલેશ્વરના જુના બોરભાથા…

error: