Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ:મનુબર ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બનતા સર્જાયો અકસ્માત,મિત્રનું મોત

મનુબર ચોકડી પાસે સર્જાયો અકસ્માતડમ્પરના ચાલકે મોટર સાયકલને મારી ટક્કરમિત્ર પર ડમ્પરનું ટાયર ફરી વળતા મોત નીપજ્યુંમૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડાયોટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભરૂચમાં…

ભરૂચ:યુવતીના મૃતદેહની શોધખોળ કરતાં કુકરવાડાના નદીકિનારે કોઈ અજાણ્યો ઈસમનો મૃતહેહ દેખાયો

કુકરવાડાના નદીકિનારે અજાણ્યો મૃતદેહ દેખાયોમૃતદેહ તપાસતા ઈસમનું મૃતદેહ જાણવા મળ્યુંફાયર ફાઈટરની ટીમ પહોંચી કુકરવાડા નદીકિનારેમૃતદેહને PM અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી ભરૂચ નર્મદા નદીમાં બે દિવસ પહેલા મોતની છલાંગ…

ભરૂચ:કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યા બાદ બાઈક રેલીનું આયોજન કરાયું

શક્તિપ્રદર્શન રૂપી કોંગ્રેસની વિશાળ બાઇક રેલીપ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગતકાર્યકર સંમેલન,પદયાત્રા કરી કલેકટરને આવેદનલોકસભાની બેઠક જીતવા કાર્યકરોને હાકલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલનું ભરૃચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા હોટેલ…

ભરૂચ:વિદ્યાર્થીનીને જાતિ વિષયક અપશબ્દો બોલતા વિદ્યાર્થીનીને લાગી આવતા તબિયત લથડી,આરોપી સામે ગુનો દાખલ

દહેજ પંથકના જોલવા ગામે સ્કૂલ બસમાં ઝઘડો૨ વિદ્યાર્થીનીઓ વચ્ચે સામાન્ય બાબતે થયો ઝઘડોવિદ્યાર્થીનીને અપમાનિત કરતા તબિયત લથડીવિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇઅપશબ્દો બોલનાર વિદ્યાર્થીનીના પિતા સામે ગુનો ભરૂચ દહેજ પોલીસ મથકના…

ભરુચ:આમ આદમી પાર્ટીના નેતાઓની ઈડી દ્વારા ખોટી ધરપકડના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શનવિવિધ બેનરો સાથે રેલ્વે સ્ટેશન ખાતે વિરોધઇડી દ્વારા ખોટી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો આમ આદમી પાર્ટીના નેતાઓની ઈડી દ્વારા ખોટી ધરપકડના આક્ષેપ સાથે ભરુચ આપના…

ભરૂચ:શૌર્ય જાગરણ યાત્રાના ભરૃચ જિલ્લાના સમાપન પ્રસંગે વિરાટ ધર્મસભા યોજાઇ

શૌર્ય જાગરણ યાત્રાનું સમાપનયાત્રા સમાપન નિમિતે વિરાટ ધર્મસભા યોજાઇપંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રાના ભરૃચ જિલ્લાના સમાપન પ્રસંગે વિરાટ ધર્મસભાનું આયોજન…

ભરૂચ :નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ અગમ્ય કારણસર મારી મોત છલાંગ

નર્મદામૈયા બ્રિજ પરથી મહિલાએ મોતની છલાંગમહિલાએ અગમ્ય કારણસર મારી મોત છલાંગમાછીમારો બચાવવા જતા પહેલા જ પાણીમાં ગરકાવફાયર બ્રિગેડ,પોલીસ મથક કરી જાણમહિલાની શોધખોળ હાથ ધરાઈ અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ…

યુવતીએ નર્મદા મૈયા પુલ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી;

શુક્રવારે સાંજે ભરૂચ – અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપર અચાનક દોડધામ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી.…

ભરૂચ:આંગણવાડી બહેનોના વિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે કરી રજૂઆત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર

આંગણવાડી બહેનોનો કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવોસપ્ટેમ્બર 22 માં થયેલ સમાધાનનો અમલઆંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજીવિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે કરી રજૂઆતઆંગણવાડી કેન્દ્રોને તાળાબંધીની ચીમકી આંગણવાડી બહેનોએ નિયમિત પગાર સહિતની પડતર…

ભરૂચ:આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટનું સભ્યોએ કર્યું સ્વાગત

આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલ બે સાયકલીસ્ટબે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ પહોંચ્યાસાયકલીસ્ટનું ભરૂચના સભ્યોએ કર્યું સ્વાગતજિ.ના સાયકલીસ્ટો દ્વારા કરાયું સન્માન મહારાષ્ટ્રથી ગુજરાતના કચ્છમાં આવેલા આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ…

error: