ડેડીયાપાડાનો શિક્ષક અજાણી મહિલા સામે વિડીયો કોલમાં નગ્ન થવાના ચક્કરમાં 1.13 લાખ ગુમાવ્યા
વોટ્સએપ મેસેજ અને કોલમાં મહિલાએ ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ શરૂ કર્યું બ્લેક મેલિંગ દિલ્હીની એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ ઓફિસરની ઓળખ આપી યુટ્યુબ પરથી વિડીયો ડીલીટ કરવા ચાર વખત…