Satya Tv News

Category: ડેડિયાપાડા

દેડિયાપાડા માં ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત દેડિયાપાડામાં વાવાઝોડાં સાથે વરસાદ વરસ્યોવરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્તઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયાખેતીના પાકો અને આંબાના કેરીના પાકોને…

ડેડીયાપાડા:એ.સી.બી.નાં રંગે હાથે ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટીની ઝડપી

ડેડીયાપાડાનાં ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટીની ઝડપીએ.સી.બી. પોલીસ સ્ટેશન રાજપીપલા ખાતે ગુનો કર્યો રજીસ્ટર૧૫,૦૦૦/-ની લાંચ લેતા એ.સી.બી.નાં રંગે હાથે ઝડપાયા ડેડીયાપાડાનાં ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટી રૂા.૧૫,૦૦૦/-ની લાંચ…

મોટા મંડાળા ગામે ઇંગ્લિશ દારૂનો રૂ.4.11 લાખનો મુદ્દામાલ વાહતુક કરતા બે ઇસમોને ઝડપાયા;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા મંડાળા ગામથી પોલીસે ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે બાતમીના આધારે (૧) સુરેશભાઇ નગીનભાઇ વસાવા રહે. સુતારપુરા…

ડેડીયાપાડા પોલીસે સાત દિવસથી ગુમ થયેલ અસ્થિર મગજના વ્યક્તિને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું;

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા લાડવા ગામમાં છેલ્લા કેટલાક દિવસો થી એક અસ્થિર મગજના આધેડ આવી ગયેલ. જે સારી રીતે બોલી પણ ન શકતા અને પોતે ક્યાં ના છે…

સાગબારા: નવ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ નાં પ્રયાસ બૂમાબૂમ કરતા નરાધમ ભાગી ગયો;

સાગબારા તાલુકામાં નદી કિનારે રમતી નવ વર્ષની માસૂમ બાળકીને જોઈ નરાધમની દાનત બગડી નર્મદા જિલ્લામાં મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની…

દેડિયાપાડા અને બેસણાં ગામ વચ્ચે હાઈવે પર ઝાડ સાથે મોટરસાયકલ ભટકાતાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા

દેડિયાપાડા તાલુકાના ગડી ગામના બે યુવકો ગતરાત્રે લગભગ દોઢ વાગ્યાનાં સુમારે પોતાના ગામ ગડી પરત ફરતા હતા, ત્યારે દેડિયાપાડા અને બેસણા ગામ વચ્ચે ઢાળમાં મોટરસાયકલ ગુલ મહોરના ઝાડ સાથે ભટકાતાં…

નર્મદા : જિલ્લાના પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની પત્રકાર પરિષદ

નર્મદા જિલ્લાના પ્રિન્ટ,ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની પત્રકાર પરિષદ8 તારીખે જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભાની થશે મતગણતરીશ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં હાથ ધરાશે મતગણતરી તા.૦૮ મીએ નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા…

error: