Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત, અને જામનગરમાં પણ 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત;

દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયુ છે. તો બીજી તરફ આજે જામનગરમાં પણ 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જો વાત દ્વારકાની કરીએ તો…

ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવા મામલે, પોલીસ કર્મચારીઓને હાઇકોર્ટે સજા 14 દિવસ સાદી કેદની સજા ફટકારી;

ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ…

જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગ લાગવાથી અફરા તફરીનો માહોલ;

જામનગરના પારસ સોસાયટીમાં આવેલા ઓમ એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની 3 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં…

જામનગરમાં માતાજીના નામે રાક્ષસી પ્રવૃત્તિ, સગા ભાઈ બહેને નાની બહેનને મારી નાંખી;

જામનગરની ધ્રોલની સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું કે તેની નાની બહેન જ અપશુકનિયાળ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો ગુરુવારે સમજી વિચારી નિર્ણય લે;

મેષ (અ.લ.ઈ.)સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે તેમજ વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.)શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના અને પરિવારમાં સાધારણ ક્લેશ…

ગુજરાતમાં વધુ એક હાર્ટએટેકનો કિસ્સો સામે આવ્યો, 32 વર્ષીય યુવાન લગ્નમાં વીડિયો શૂટિંગકામ દરમિયાન હાર્ટ એટેક આવતા થયું મોત;

ગીર સોમનાથના ઉનાનાં હજરતશાહ બાબાન દરગાહ પાસે રહેતાં અને વીડિયો શૂટિંગનું કામ કરતા મુસ્લિમ યુવાન મુંજાવર રમીજબાપુ નજીરમીયાનું હાર્ટએટેકથી નિપજ્યું મોત.યુવાન ગીરગઢડાનાં ખીલાવડગામે લગ્ન પ્રસંગે વીડિયો શૂટિંગ માટે ગયો હતો,…

છોટાઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં લાગી આગ, શોટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન;

છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. તાલુકા સેવાસદનની કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી હતી.શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આગ લાગી ત્યારે…

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સંસ્કાર બંગ્લોઝમાં ચોરીની ઘટના, 6 લાખ 69 હજાર રુપિયાની ચોરીકરી તસ્કરો ફરાર;

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં જવાન વિસ્તારમાં આવેલ સંસ્કાર બંગ્લોઝમાં તસ્કરોએ ચોરી આચરતા 6 લાખ 69 હજાર રુપિયાની મત્તા ઉઠાવી ગયા છે. તસ્કરો ઘરના રસોડીના બારીના સળીયા કાપીને અંદર ઘૂસ્યા હતા. બેડરુમમાં…

સુરતના ઉત્રાણ વિસ્તારમાં કાર ઘરનાં આંગણામાં પાર્ક હોવા છતાં હરિયાણામાં ટોલટેક્સ કપાયો, કાર માલિક ચોંકી ઉઠ્યા;

ઉત્રાણમાં મનીષા ગરનાળા વિસ્તારમાં પાટીદાર ચોક પાસે ઓપેરા સિટી એપાર્ટમેન્ટમાં એડવોકેટ વિશાલ ઘનશ્યામભાઇ નાવડીયા તેમના પરિવાર સાથે રહે છે. વકીલ તરીકે સ્થાનિક કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વિશાલ નાવડીયા પાસે GJ 05…

સુરતમાં બે બાળકો વચ્ચેની તકરારમાં 10 વર્ષના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ, હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા જ થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે…

error: