Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

જુનાગઢ ઝાંઝરડા ચોકડી પાસેથી SOGએ MD ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપ્યા, 1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી;

જુનાગઢ પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીએ ઝાંઝરડા ચોકડી નજીક વોચ ગોઠવતા જુનાગઢનો હર્ષ જયેશ અરોરા, વિરાજ મનોજ વાઘેલા પ્રતિબંધિત ડ્રગ્સની ડીલેવરી કરવા આવવાના હોવાની બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. દરમિયાન…

રાજપીપલા:નર્મદાના ચોપડવાવ,કાકડીઆંબા ડેમને હાઈ એલર્ટ મોર્ડ પર મુકાયા

સરાદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારોડેમ સીઝનમાં પ્રથમવાર 135 મીટરને પારચોપડવાવ,કાકડીઆંબા ડેમ હાઈ એલર્ટસાગબારા તાલુકાનો કાકડીઆંબા ડેમ ૯૦% ભરાયો10 ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયાડેમમાં પાણીની આવક 75,073 ક્યુસેક…

રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત, ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા;

રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બે બાળકોના ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા હતા.ત્યારે શંકાના આધારે પોલીસે મૃતક બાળકોના પિતાની…

અમદાવાદ મેયરની ઓફિસની નેમ પ્લેટ ભગવા રંગે રંગાઈ ! મેયરે આપ્યુ ઉપરથી વિવાદિત નિવેદન;

અમદાવાદમાં નવા મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણુંક થઇ છે. જો કે તેમણે પદભાર સંભાળતાની સાથે જ વિવાદોમાં સપડાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી…

ગુજરાત કેડરના બે IAS અધિકારી જશે દિલ્હી, કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ ;

ગુજરાતના બે IAS અધિકારી વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જશે. કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરાયો છે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, જ્યારે મનીષ…

ખેડાના ઠાસરામાં પથ્થરમારાનો મામલો, 6 પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ;

ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર…

અનંતનાગ માં આંતકીવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને કડોદરા ગામના યુવાનો દ્વારા દુઃખ વ્યક્ત કરી કેન્ડલમાર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી એમ ત્રણ વીર જવાનો શહીદ થયા છે. કર્નલ મનપ્રીત સિંહ મેજર…

વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કે દર્દીઓના સગાની કોઈ જ સુરક્ષા નથી, દર્દીઓના સગાના 10થી વધુ મોબાઈલની ચોરી, ચોર CCTVમાં થયો કેદ;

વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા વોર્ડની બહાર સૂતા હતા તે દરમિયાન ચોર હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને એક બાદ એક દર્દીઓના સગાના મોબાઈલની ચોરી કરી હતી. ચોરની આ કરતૂત CCTV…

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યાં;

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT વિભાગે પાડેલા દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યા છે. રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળી આવ્યાં છે. 25 બેંક લોકર અને રૂપિયા 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે.…

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયો નિર્ણય, ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઈઝ્ડ સર્ટિ.ઈશ્યુ કરાશે રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી સર્ટિ.ઈશ્યુ કરાશે;

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેવામા આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં 47 જેટલા હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાયનાન્સ કોર્સ ચાલે છે. જોકે કેટલાક કોર્સમાં નોલેજ પાર્ટનર એજન્સી…

error: