Satya Tv News

Category: ગુજરાત

મોરબીમાં જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં બાળકીએ પાણી પી લેતાં 9 વર્ષની બાળકીનું મોત;

મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજૂરી કામ કરે છે. ત્યારે તેમની નવ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી…

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ લેવાના કારણે થયું મોત;

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવક નવાજખાન પઠાણનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ ના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, નવાજખાન પઠાણએ વધુ માત્રામાં એમડી ડ્રગ્સ લીધા હતા,…

આણંદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો, મકસૂદ બન્યો મુકેશ, અને 5 વર્ષ સુધી યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ;

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં રહેતો મકસૂદ દિલુભા રાણા અવારનવાર આણંદ ખાતે ઘાસચારો વેચવા માટે આવતો હતો. એ દરમિયાન ઘાસચારો લેવા આવતી 30 વર્ષની અપરિણીત યુવતીના સંપર્કમાં આવ્યો હતો. પોતાનું…

સુરત સચિન જીઆઇડીસીમાં 15 વર્ષની કિશોરીએ પ્રેમ સંબંધમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત;

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, કિશોરીના જીવનમાં પ્રેમ સંબંધોને લઇને મનહણતા પ્રસ્થિતિઓ…

દેડિયાપાડા તાલુકાની પીપલોદ પ્રાથમિક શાળા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

પ્રજાસતાક દિન નિમિતે ગામનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું દેશના ૭૬મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડા તાલુકાની પીપલોદ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ…

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરિંગ કરી જતી બસ ભડકે બળી;

સુરતમાં આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોસાડ અમરોલી સાયણ ચેક પોસ્ટ પાસે આગની ઘટના બની હતી. મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરીંગ કામ કરાવી જતી હતી. તે દરમિયાન બસમાં…

અંબાલા પટેલ દ્વારા મોટી આગાહી ઠંડી ધ્રૂજાવશે, સાથે માવઠું લાવશે મુસીબત, પાકને નુકસાન થવાની ભીંતી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ…

સુરતની વિદ્યાર્થિની આપઘાતમાં ABVPનો વિરોધ શાળા બહાર પ્રદર્શન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો;

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ…

કચ્છમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીના દફનાવેલા મૃતદેહને બહાર કાઢીને ફોરન્સિક ઑટોપ્સી માટે મોકલાયો;

કચ્છના ભીમાસરમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં વળાંક આવ્યો છે. વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધા પાછળ વિવિધ અટકળો અને ચર્ચાઓ થઈ રહી હતી. જોકે, હવે સ્યુસાઈડ નોટ મળ્યા બાદ નવા…

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડૉક્ટર પર કેમિકલ હુમલો, કેમિકલ હુમલા ના સીસીટીવી આવ્યા સામે;

ગોડાદરા વિસ્તારમાં એક શોકજનક ઘટનામાં, એક યુવકે ડૉક્ટર પર કેમિકલ યુક્ત પ્રવાહી નાખી હુમલો કર્યો છે. આ હુમલાનો ચોંકાવનારો વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. જેમાં જણાઈ રહ્યું છે કે, આરોપીએ…

error: