પાર્સલ મંગાવવું મહિલાને ભારે પડયું : ૮૬ હજારની ઠગાઇ
ભુજના એરપોર્ટ રોડ પર સેવનસ્કાય બંગ્લોઝ ડીમાર્ટ મોલ પાછળ રહેતા સ્ટેલાબેન કશ્યપભાઇ બુચએ મોબાઇલમાં એપ મારફતે ઝોેમેટોમાંથી ફૂડ મંગાવ્યું હતું. જે ૨૪ કલાક સુધી ન આવતાં ગુગલ એપમાંથી સર્ચ કરીને…
ભુજના એરપોર્ટ રોડ પર સેવનસ્કાય બંગ્લોઝ ડીમાર્ટ મોલ પાછળ રહેતા સ્ટેલાબેન કશ્યપભાઇ બુચએ મોબાઇલમાં એપ મારફતે ઝોેમેટોમાંથી ફૂડ મંગાવ્યું હતું. જે ૨૪ કલાક સુધી ન આવતાં ગુગલ એપમાંથી સર્ચ કરીને…
ચંદ્રયાન-3ને 179 કિલોમીટરની ઊંચાઈ પર છોડાયુંધરતી અને ચંદ્રનાં 5-5 ચક્કર લગાવશેઆશરે 42 દિવસો બાદ ચંદ્રયાન લેન્ડિંગ કરશે Chandrayaan-3 સફળતાપૂર્વક લૉન્ચ થઈ ચૂક્યું છે. 23-24 ઓગસ્ટની વચ્ચે કોઈપણ સમયે ચંદ્રયાન ચંદ્રમાનાં…
સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામે જમીન બાબતે જૂથ અથડામણમાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. હાલ સમઢીયાળા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પરમ દિવસે રાત્રે જમીન…
રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક ફોર્ચ્ચુનર કાર ટ્રકની પાછળ ઘુસી જતા ગેમ ઝોનના માલિકનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલકને જાણ ન હોવાથી 3 કિલોમીટર સુધી ફોર્ચ્યુનર કાર…
વાયરલ થયો શાહરૂખનો વધુ એક ફોટોમાથા પર દેખાઈ રહ્યું છે ટેટૂલખાણ વાંચીને ચોંકી જશો શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ ‘જવાન’ હાલ સતત ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનો પ્રીવ્યૂ રિલીઝ કરવામાં…
સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા બે મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા છે. એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને પાંડેસરા અને ઉધના વિસ્તારમાં બે મેડિકલ…
જૂનાગઢના કેશોદમાં સામે આવી છે. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સર્જોયો છે. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં મોપેડ…
અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં રહેલા શખ્સોના નામ કૃણાલ રાજપૂત, શકીલ પઠાણ, મનીષ ભાભોર અને એક કાયદાના સંઘર્ષનો આવેલ સગીર છે, જેનું અમે નામ જાહેર કરી શકતા નથી. આ તમામ…
અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિષ કરી હોવાની ઘટના અંગે…
NSS અને નાસકોમ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમડિજિટલ અને નાણાકીય લીટરસી અંગે માર્ગદર્શનપ્રથમ,દ્વિતીય વર્ષના 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર ડેડીયાપાડા ખાતે એન.એસ. એસ. અને નાસકોમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે ડીજીટલ અને નાણાકીય લીટરસી…