Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર : જુના દિવા,જુના બોરભાઠા સહિતના પાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી

અંકલેશ્વરના જુના દિવા,જુના બોરભાઠામાં કોપર ચોરીપાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી3.11 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર અંકલેશ્વરના જુના દિવા,જુના બોરભાઠા સહિતના પાંચ ગામોની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 3.11…

સુરત : સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ:પીડિતાને રૂ.1 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં 2019માં ઈચ્છાપોર પોલીસમથકની હદમાં રહેતી 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈને આચરેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે સગીરાને ભગાડી જઈ…

વડોદરામાં બનશે ઈ-વાહન માટે ચાર્જિંગ સ્ટેશન:કેન્દ્ર સરકારે ચાર્જિંગ સ્ટેશન માટે આપી મંજૂરી

ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત મંજૂર કરી દેવાતા વડોદરામાં 37 સ્થળોએ ઈ-વાહન માટે ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે. કેન્દ્ર સરકારે વડોદરામાં ચાર્જિંગ સ્ટેશન માટે મંજૂરી આપી દીધી છે. જેમાં…

વડોદરામાં દિવાળીના પર્વને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું:રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

દિવાળીના આડે હવે ગણતરીના દિવસ જ બાકી રહી ગયા છે. દિવાળી પર લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરતાં હોય છે. આ દરમિયાન વડોદરા જિલ્લામાં દિવાળીના પર્વને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું…

છેતરપિંડી કરનારાઓએ ફ્રી દિવાળી ગિફ્ટના નામે કરી રહ્યા લૂંટ ,જાણો વધુ

સ્કેમર્સ લોકોને છેતરવા માટે હંમેશા નવી નવી રીતો શોધે છે. તહેવારોની સીઝન ચાલી રહી છે અને દિવાળી આવવામાં પણ ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં છેતરપિંડી કરનારાઓએ હવે ફ્રી દિવાળી…

કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ પુરજોશમાં : દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ પહોંચ્યો હતો કુંડળ ધામ

કુંડળ ધામ ખાતે સંતો અને મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. તેમજ પ્રસાદ ધરાવાયો હતો. સાળંગપુર ધામે કિંગ ઓફ સાળંગપુર. 54 ફુટ ઉંચી હનુમાનજી…

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર CM એકેડેમી પાસે બાઈક સવાર માર્ગની બાજુમાં ઉતરી જતા ઇજા

અંકલેશ્વરમાં વાલિયા રોડ ઉપર CM એકેડેમી પાસે ઇજાCM એકેડેમી પાસે બાઈક સવાર માર્ગની બાજુમાં ઉતરી જતા ઇજાઅકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સી.એમ.એકેડેમી પાસે પુરપાટ…

અંકલેશ્વર : સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી દારૂ ઝડપાયોવિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને ઝડપ્યોજયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને…

વાલિયા : ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપી પાડી

વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ પર દારૂ ઝડપાયોભરૂચ LCBએ વિદેશી દારૂ ભરેલ સ્વીફટ કાર ઝડપીભરૂચના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી વાલિયા તાલુકા કોંઢ ગામમાં જવાના માર્ગ…

આઈટી કંપની ટેક મહિન્દ્રાની મોટી જાહેરાત : ગુજરાતમાં 3 હજાર લોકોને આપશે રોજગારી

વિશ્વભરની કંપનીઓમાં છટણીનો દોર જારી છે ત્યારે એક મોટી ભારતીય કંપનીએ ગુજરાતના 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી છે. દેશની પાંચમી સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) કંપની ટેક મહિન્દ્રાએ ગુજરાતમાં…

error: