Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ઘરના પ્રસંગમાં ગરબા રમતા રમતા વેપારી ઢળી પડ્યો : પરિવારજનોએ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયા

સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છેરમેશ વણઝારા નામના વ્યક્તિનું ડાંડિયા રમતા રમતા મોતપરિવારજનોએ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયા નવરાત્રી દરમિયાન કેટલીક જગ્યાઓ પર લોકોને ગરબા રમતા-રમતા હાર્ટ…

વડોદરા : એલીસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો

સાવલી તાલુકાના ઘંટીયાડ ગામે આવેલ નહેરવાળા અંતરિયાળ રસ્તે દારૂની હેરાફેરી થઈ રહી હતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સિફ્ટ ગાડીમાં લઈ જવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો પોલીસને જોઈ ગાડી…

નકલી પોલીસ સહિત ચાર શખ્સોએ વેપારીનું અપહરણ કરી લૂંટ્યો

કાંકરિયાના વેપારીને સોશિયલ મિડિયાથી ધંધો કરવો ભારે પડયો નારોલથી વેપારીને કારમાં બેસાડી દારુ પીવડાવી ભીલવાસ લઇ ગયા કાંકરિયા વિસ્તારમાં રહેતા અને બાકરોલ ખાતે પ્લાસ્ટીકની સુતળીનો વેપાર કરતા વેપારીને સોશિયલ મિડિયા…

દિવાળી પહેલા કરોડો ખેડૂતોને ભેટ કરી PM મોદીએ 12મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા

11મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડ બહાર પાડવામાં આવ્યા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની રકમનો 12મો હપ્તો જાહેર…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે

મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત…

ભાવનગર : ઈન્દીરાનગરમાં ફટાકડા ફોડતા 4 બાળક દાઝ્યાં

શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ઈન્દીરાનગરમાં ચાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગંભીર રીતે દાઝી જતાં ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉપલબ્ધ થતી વિગત અનુસાર…

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: બિહારમાં વોટિંગ પહેલા 50 જેટલા કોંગ્રેસી નેતાઓ ગુમ થયાં

બિહાર કોંગ્રેસના નેતાઓ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીમાં વોટ નાખવાના છે. આ અગાઉ કોંગ્રેસના 50થી વધારે નેતાઓ ક્યાંય દેખાતા નથી. આ નેતા ન તો સદાકત આશ્રમમાં દેખાઈ રહ્યા છે, ન તો…

વડોદરા : એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં 3 વર્ષીય માસૂમનું મોત,હોટલમાં પાણીની ખુલ્લી નીકમાં પડતા રેયાંશ નામના બાળકનું મૃત્યુ

વડોદરાની એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં બર્થ-ડે પાર્ટી દરમ્યાન હોટલની એક બેદરકારીના કારણે 3 વર્ષીય માસૂમનું પાણીની નીકમાં પડવાથી મોત નિપજ્યું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ…

બનાસકાંઠા: અજાણી સુંદર યુવતીને મદદ કરવાનું ભારે પડ્યું જાણો કઈ રીતે

પાલનપુરમાં રહેતો એક યુવક વિજય પરમાર ફાઇનાન્સના વ્યવસાય સાથે જોડાયેલો છે. વિજય પરમારને ડીસમાં રહેતી એક યુવતી લોન કરાવવા માટે કાગળ બતાવવા માટે આવી હતી. આ દરમિયાન યુવતીએ વિજય પરમારને…

દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે:CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગુ

મનીષ સિસોદિયાની પૂછપરછ સમયે હોબાળાની આશંકાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિસોદિયાના ઘર અને CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે…

error: