Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

રાજકોટ: બાઇકના શો રૂમમાં લાગી ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર આવેલા બાઇકના શો રૂમમાં ભીષણ આગ લાગી છે. અચાનક લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા છે. ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પહોંચીને…

વડોદરા : ઉંડેરામાં ગેસ બોટલ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના બેનાં મોત

એકની હાલત ગંભીરગેસ બોટલ બદલાવતી વખતે બોટલની કેપ ખોલતા જ પ્રેશર સાથે ગેસ નીકળ્યો અને ઘરમાં ફેલાઇ ગયો, અખંડ દીવો ચાલતો હોવાથી બ્લાસ્ટ સાથે આગ લાગી ઉંડેરા ગામમાં ગેસ સિલિન્ડર…

નિકોલમાં સામાન્ય તકરારમાં સાસરીયા દ્વારા વહુ ઉપર હુમલો

પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન ગૃહકલેશના કિસ્સા વધી રહ્યા છે, નિકોલ વિસ્તારમાં પતિ જમી રહ્યા બાદ થાળી સાસુંએ ઉપાડતા તકરાર થઇ હતી. જેમાં વહુને પકડી રાખીને સાસરીયાએ માર મારતા મામલો પોલીસ…

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત5 લોકોનાં કરૂણ મોત

રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.…

ડેડીયાપાડા : દારૂબંધીનો ખુલ્લેઆમ છેદ ઉડાવતા બુટલેગરો પર પોલીસનો છૂપો આશીર્વાદ

ડેડીયાપાડા તાલુકામાં બુટલેગરો બન્યા બેફામદારૂની હેરાફેરી કરતા બુટલેગરોએ અન્ય બાઈકને ટક્કર મારીબાઈક પર ટક્કર મારતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામના પુલ પાસે ઈંગ્લીશ દારૂની બાઈક ઉપર હેરાફેરી કરતા…

દેડીયાપાડા : ચૈતર વસાવાને AAP દ્વારા ૧૪૯ વિધાનસભામાં મળી ટિકિટ

દેડીયાપાડા વિસ્તારમાં ઉજવણીનો માહોલચૈતર વસાવાને AAP દ્વારા ૧૪૯ વિધાનસભામાં મળી ટિકિટપોતાનાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતાં ખુશીનો માહોલટિકિટ મળતા શાકભાજીનાં ફેરિવાળાઓએ પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી દેડીયાપાડામાં આમ આદમી પાર્ટીમાં…

સુરત ST નિગમ દ્વારા દિવાળીને લઈ ST નિગમ દ્વારા 1600 બસો વધારાઇ

દિવાળીના પર્વને લઈ લોકોમાં પોતાના વતન અથવા બહારગામ ફરવા જવા માટેનો ધસારો સૌથી વધુ જોવા મળતો હોય છે. જેને લઇ આ વર્ષે પણ સુરત એસટી નિગમ દ્વારા વિશેષ તૈયારી કરવામાં…

સુરતમાં GPSC પરીક્ષાનું આયોજન :60 સેન્ટરોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ

સમગ્ર ગુજરાતના મોટા મોટા સેન્ટરોમાં આજે GPSC પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરતમાં પણ આજે ખૂબ જ મહત્વની ગણાતી સરકારી પરીક્ષા GPSCની પરીક્ષાનું આયોજન કરાયું હતું. સુરતમાં જુદા…

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન દરમ્યાન 4 કાર્યકરોને વીજકરંટ લાગ્યો

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ને લઈ એક સમાચાર સામે આવ્યા છે. ભારત જોડો યાત્રા માં કરંટ લાગવાથી કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. આજે સવારે…

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત નીપજયું

ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું અંકલેશ્વર હાઇવે ઉપર ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ…

error: