Satya Tv News

Category: ગુજરાત

આમોદમાં લક્ઝરી બસ-રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે મોત;

આમોદમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓને…

સુનિતા વિલિયમ્સનું મૂળ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં, લોકો 9 મહિનાથી ‘અખંડ જ્યોતિ’ પ્રગટાવી કરતાં હતા પ્રાર્થના;

સુનિતા વિલિયમ્સનું મૂળ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં છે. સુનિતાના પિતા અહીંના ઝુલાસણ ગામથી અમેરિકા ગયા હતા. સુનિતાના પિતા દીપક પંડ્યા ૧૯૫૭માં આ ગામથી અમેરિકા ગયા હતા. સુનિતાના ઘણા સંબંધીઓ અને…

સુરતમાં 12 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, મમ્મી મને માફ કરજે મારાથી ભૂલથી મોબાઇલ પડી ગયો’ લખી કરયો આપઘાત;

કતારગામ રોડ પર જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષીય જૈનીસા કપિલ ધુધલ રવિવારે સાંજે તેની માતા કામ અર્થે બહાર ગઈ હતી અને તેમના પિતા પણ ઘરે ન હતા. આ દરમિયાન…

ભરૂચ આરટીઓ વિભાગે રોડ ટેકસ ન ભરતાં 130 વાહનો ડીટેઇન, રૂપિયા 43 લાખનો દંડ વસૂલાયો;

ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ ટેક્સ બાકી…

ખેડૂતો ‘આવું’ કરે તો બટાટા સસ્તા આવશે, નહિતર મોંઘા થશે, બટાકા નહિ સચવાય તો રોવાનો વારો આવશે;

ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો બટાકાની ખેતી કરતા હોય છે. આ વિસ્તારનો મુખ્ય પાક બટાકા છે. પરંતું તહેવારના ટાંણે બટાકાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બટાકા કાઢવા માટે…

સુરતમાં 9,000 રૂપિયાની નકલી નોટો સાથે બેની ધરપકડ, આરોપીઓ બાંગ્લાદેશ બોર્ડર નજીક રહેતા વ્યક્તિ પાસેથી નોટો લાવ્યા;

સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂ. 500ની નકલી નોટો વટાવવા જતાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે. આરોપીઓ રૂ. 500ની નકલી નોટો…

વડોદરામાં ધાર્મિક સ્થળે ચપ્પલ પહેરી સિગારેટ પીતા ચાર વિદેશી વિદ્યાર્થીને ટોળાએ બેટ-ડંડાથી ફટકાર્યા, 10 સામે FIR;

વડોદરા જિલ્લાના વાઘોડિયા લિમડા ગામ ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીમાં થાઇલેન્ડનો વતની સુફાય કાંગવન રૂટ્ટન BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાઉથ સુદાણનો રહેવાસી…

દહેજ રોડ પર દહેગામ નજીક કંપનીના કર્મીઓની બસમાં લાગી આગ, ડ્રાઈવરની સૂઝબૂઝથી કામદારોનો બચાવ, બસ બળીને ખાખ;

ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે,…

આછોદ ગામમાં પત્ની સાથે જમવાની બોલાચાલીમાં આછોદના 38 વર્ષીય પતિએ ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોત;

આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજ્યું છે. ઘટના 16 મી…

ભરૂચમાં એક કરુણ ઘટના જર્જરિત મકાનની લાકડાની મોભ તૂટી પડતાં BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું મોત;

નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની મોભ તૂટી પડવાથી મૃત્યુ થયું છે. ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે આ દુર્ઘટના બની. વિશાલ વસાવા અને તેમનાં પત્ની અમિતા…

error: