Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરત : 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ વારંવાર આચર્યું, અંગત પળોના વીડિયો મિત્રોને મોકલ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી પીંખાઈ છે. અડાજણના રાજ વર્લ્ડ પાસે આવેલી અશોક વાટિકા સોસાયટીના યુવકે કિશોરીને લગ્નની લાલચ આપીને ચાર મહિના સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં…

મોદીએ કહ્યું; કેટલાક રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નથી ઘટાડી રહ્યા, તેનાથી જનતા પર બોજ વધ્યો

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને પીએ મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન પીએમએ રસીકરણ અભિયાન અને સાવચેતી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન…

ધ્રાંગધ્રાના ભરાડા ગામની ગટરમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી

ધ્રાંગધ્રાના ભરાડા ગામની ગટરમાં રાત્રિના સમયે બાળકીનો રડવાનો અવાજ આવતા ગામના લોકો ભેગા થઈને તાજી જન્મેલી બાળકીને બહાર કાઢી હતી. અને સરપંચ દ્વારા 108ને જાણ કરતા તાત્કાલિક આવી બાળકીને પ્રાથમિક…

અંકલેશ્વર : સુરતમાં વેચાણ માટે આવે તે અગાઉ સપ્લાયર 2.71 લાખના પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે અંક્લેશ્વર નજીકથી ઝડપાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદમાંથી પકડાયેલા એમ.ડી. ડ્રગ્સ મામલામાં સપ્લાયરને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ એસઓજી પોલીસ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ…

સુરત : મહિલા પર દુર્ષ્કમના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની સજા

પાંચ વર્ષ અગાઉ લિનિયર બસ સ્ટેશન પર બિમાર હાલતમાં બેઠેલી મહિલાને તબેલા પાસે લઈ જઇ તેની પર બળાત્કાર ગુજારનારા 2 આરોપી છોટારામ કુસવાહ અને રામુસિંગ રાજપૂતને કોર્ટે 20-20 વર્ષની સજા…

ગુજરાતમાં વધુ એક કૌભાંડ: સુરતમાંથી 60 વર્ષ જુના દસ્તાવેજ બદલીને કરાઈ બોગસ એન્ટ્રી

સુરતમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી અસલ દસ્તાવેજ ગાયબ કરી બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરાવ્યાનો મસમોટું કૌભાંડ બહાર આવતા…

બારડોલી : માતા પિતા પાસે જમીનમાં હિસ્સો માંગી બોલાચાલી કરી યુવકે ઝેર પીધું

મોતા ગામના બેરોજગાર યુવક નશાના રવાડે ચઢ્યો હતો. નશાની હાલતમાં માતા પિતા પાસે જમીનમાં હિસ્સો માંગવા બાબતે બોલાચાલી કરી આવેશમાં આવી નશાની હાલતમાં ઘરમાં રાખેલ ઘાસ ચારો મારવાની ઝેરી દવા…

સુરત:વેસુમાં બે સંતાનોની માતાએ ફાંસો ખાધો, પરિવારે કહ્યું-‘દહેજ માટે દીકરીને હેરાન કરાતી, ન્યાય ન મળે તો મૃતદેહ નહી લઈએ

સુરતના વેસુ વિસ્તારમાં કાપડ વેપારીની પત્નીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ખૂબ જ પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર…

દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત: મોદી સરકાર વધારશે ખાતર પર સબ્સિડી

દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે.…

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, 3 હજાર જેટલા અધ્યાપકોને મળશે સાતમા પગાર પંચનો લાભ

સાતમા પગાર પંચમાં શિક્ષણ વિભાગના 1-2-19 ના ઠરાવની શરત 8 દૂર કરવામાં આવી છે. તેનાથી હવે તેમને સીએએસનો લાભ મળશે. સળંગ નોકરીના નિયમના કારણે અધ્યાપકો પ્રિન્સિપાલ થઇ શકતા ન હતા…

error: