Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

આંધ્રપ્રદેશના ફાર્મા યુનિટમાં આગ, 6ના મોત, 12 ઘાયલ

ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં કામ કરતી વખતે 6 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. એલુરૂના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યું કે, ફેક્ટરીમાં નાઈટ્રિક…

ગુજરાતનાં સાત લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન

શું છે માંગ ? ફિક્સ પગાર પદ્ધતિ બંધ કરી ને પૂરો પગાર ચૂકવવોકરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાકેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાના લાભ આપવાપ્રાથમિક શિક્ષકો સિવાયનાઓને પણ સળંગ નોકરીનો લાભ રાજ્યમાં જાણે…

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ – ત્રિવાર્ષિક અધિવેશન- નિવૃત સારસ્વત શિક્ષકોનો સન્માન સમારંભ – શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રાથમિક શાળાઓ -શિક્ષકો અને બાળકોનો સન્માન કાર્યક્રમ બી. આર. સી ભવન હાંસોટ ખાતે યોજાયો.

સૌ મહેમાનો એકત્ર થઈ પ્રીતિભોજન સાથે લઈ કાર્યક્રમની શરૂઆત મૌન, રાષ્ટ્રીય વંદના વંદેમાતરમ, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત ગીતથી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, હાંસોટ પંચાયત કારોબારી…

દહેજની ઓર્ગેનિકસ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે તંત્ર હરકતમાં આવ્યુ

DISH ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ઓર્ગેનિકસ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારીGPCB પર્યાવરણ ને નુકશાન કરવા બદલ ૨૫ લાખ નો દંડ ફટકાર્યોતમામ મૃતકોના પરિવારને કંપની એ ત્રણ ત્રણ લાખ આપવાની જાહેરાત…

દહેજ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ઉદ્દઘાટન કરાયુ

જીએફએલ કંપનીએ રૂપિયા ૨૫ લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કર્યોદહેજ પંથકમાં દર્દીઓને ઓક્સિજન માટે અન્યત્ર દોડવુ નહિ પડેવાગરા,તા.૧૩દહેજની જીએફએલ કંપનીએ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં રૂપિયા ૨૫ લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર…

હિંમતનગર હિંસા: ચીફ જ્યુડીશિયલ કોર્ટે 10 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

તહેવારના સમયે શાંતિ અને ઉલ્લાસમાં માનતી ગુજરાતી પ્રજાને જો આક્રોશની સ્થિતિનો સામનો કરવો પડે તો પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે.10 એપ્રિલ અને રામનવમીના દિવસે શોભાયાત્રામાં આક્રોશની આગ ભભૂકશે તે આયોજકો,…

ખંભાતના રમખાણોમાં મોટો ખુલાસો, રામનવમીના જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા

તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા ઉદય રંજન/અમદાવાદ :રામનવમી…

5 વર્ષની બાળકીની સુરતમાં ઘાતકી હત્યા, મેદાનમાંથી મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા

સુરતમાં હત્યા,લૂંટ, રેપ જેવી ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એવામાં ફરિવાર સુરતથી માનવીય સભ્યતાને શર્મસાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે.સુરત પુણાગામ ભૈયાનગર નજીક 5 વર્ષની બાળકીનો…

પાક. અને અફઘાનિસ્તાનમાં બેસીને રચાયું ખંભાતના તોફાનનું ષડયંત્ર?

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામનવમીના પાવન દિવસ પર તોફાનો અને ધમાલ થઈ હતી જેમાં ખંભાતમાં એક વ્યક્તિનું કરૂણ મોત પણ થયું હતું ત્યારે આ કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે…

કોરોના હવે ભૂલકાઓને બનાવી રહ્યો છે શિકાર, જો આ પ્રકારના 20 લક્ષણો દેખાય તો ચેતી જજો

કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી ઘરોમાં કેદ થયેલા ભૂલકાઓ ફરી એક વાર શાળાએ જવાનું શરૂ કરી દીધું છે. કોરોનાની ત્રીજી લહેર ખતમ થયા બાદ સ્કૂલ ખોલ્યાના થોડા દિવસમાં જ…

error: