વડોદરા પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવનાર પ્રેમી-પ્રમિકાના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળ્યા, યુવાનના 7 એપ્રિલે લગ્ન હતા
પ્રેમિકાને સાથે જીવવા-મરવાના આપેલા વચનને પૂરું કરવા પ્રેમીએ પ્રેમિકા સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. 3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળ્યા છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે…