Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

હાય રે મોંઘવારી:ગરમીનો પારો વધતા જ લીંબુ સાથે શાકભાજીના ભાવ પણ ઉંચકાયા

એક તરફ ગરમીનો પારો 40 ને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે.…

સીંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાના ભાવ સરખા જાણો ભાવ

કપાસિયા તેલ સસ્તું હોવાથી લોકોને મગફળીના તેલનો વિકલ્પ મળતો હતો પણ હાલની સ્થિતિ પ્રમાણે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થતાં જનતાને બંને તેલના ભાવમાં મોંધવારીનો માર સહન કરવો પડી…

અંકલેશ્વરની તુલસીધામ સોસા.માં તસ્કરો 1.75 લાખની મતા ચોરી ગયા

પરિવાર મકાન બંધ કરી બહાર ગામ ગયો હતો અંકલેશ્વરના નવી દીવી ગામ રોડ પર આવેલ તુલસીધામ સોસાયટી માં રહેતા કૃણાલ શાંતિલાલ રાણા ગત રોજ પરિવાર સાથે ઘર બંધ કરી સામાજિક…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો

મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને હાલ રાહત મળવાની આશા ઓછી છે. સોમવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ. મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને હાલ રાહત મળવાની આશા ઓછી…

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જવા રવાના થયેલા નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા

વન રક્ષક ના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર…

નર્મદા જિલ્લામાં10 કરોડના ખર્ચે 2 એકરમાંનવી સાયન્સ સિટીનું ન નિર્માણ થશે.

SOU ના પ્રવાસીઓ માટે સાયન્સ સીટીનું નવું આકર્ષણ ઉમેરાશે બાળકોમાં સાયન્સ પ્રત્યેની રૂચિ પણ કેળવાશે- ડી.એ.શાહ,કલેક્ટર,નર્મદા નર્મદામા ટ્રાયબલ યુનિવર્સીટીઆવ્યા પછી જ્ઞાનવિજ્ઞાન ક્ષેત્રે શોધ સંશોધનમા રસ જાગૃત થાય અને વિજ્ઞાન પ્રત્યે…

પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલના આદેશ અનુસાર રાજપીપલા પોસ્ટ ઓફિસના તમામ કર્મીઓ હડતાલમા જોડાયા

બે દિવસની હડતાલથી પોસ્ટનું કામકાજ ઠપ થઇ ગયું. પોસ્ટના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીદેખાવો યોજ્યા તા. ૨૮ અને ૨૯ માર્ચ એમ બે દિવસની ગુજરાત પોસ્ટલ સર્કલ ના તમામ પોસ્ટલ કર્મચારીઓ હડતાલમા જોડાઈ…

અંકલેશ્વર શારદા એન્જીનીયરીંગ કંપનીમાં કામદારનો પગ લપસી જતા પટકાતા ગંભીર ઈજાઓ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની શારદા એન્જીનીયરીંગ કંપનીમાં કામદારનો પગ લપસી જતા પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ આવેલ લાલ કોલોની ખાતે રહેતો બ્રિજેશ સુદર્શન રાજભર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની…

અંકલેશ્વર નજીવા મુદ્દે ત્રણ મહિલા સહીત ચાર ઈસમોએ માતા-પુત્રીને મારમારી મારતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં નજીવા મુદ્દે ત્રણ મહિલા સહીત ચાર ઈસમોએ માતા-પુત્રીને મારમારી મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સાંઈ દર્શન…

નર્મદા જિલ્લામાં ધોરણ.૧૦ (SSC) અને ૧૨ (HSC) ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો થયો પ્રારંભ

ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૯,૬૯૧ જેટલા વિધાર્થીઓ માટે પરીક્ષાનો થયો પ્રારંભ જિલ્લા શિક્ષણાધિકારી સહિત સ્વૈચ્છિક સંસ્થાઓએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ સાથે ચોકલેટથી મોઢું મીઠું…

error: