નર્મદામા કોરોનાનું સંકટ ટળ્યા પછી ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાનો તા.૨૮ માર્ચથી પ્રારંભ
નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : જિલ્લા પ્રશાસન દ્વારા પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ નર્મદા જિલ્લામા કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી…