Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

બ્લેડ વડે ગળા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરતી ટોળકી ઝડપાઇ

ત્રણ આરોપીઓની ધરપકડ કરતી એલ.સી.બી.નર્મદા પોલીસ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકમાં બ્લેડ વડે ગળા ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ટોળકીને એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

નર્મદામા રાજપીપલા,નિવાલ્દા, સાંજરોલી ગામે ટીબી દિવસની ઉજવણી કરાઈ

નર્મદા જીલ્લાને ટીબી મુકત કરવા માટે પ્રતિજ્ઞા લેવાઈ મેડીકલ ઓફીસર, આરોગ્ય કર્મચારીઓ, લેબ.ટેકનીશીયન તથા આશા વર્કર બહેનોને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. નર્મદાજિલ્લા મા રાજપીપલા,નિવાલ્દા, સાંજરોલી…

કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા

જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા મળી છે. મહેસાણા સ્પેશ્યિલ પોક્સો કોર્ટે આરોપોને આજીવન કેદની સજા ફટકારી છે. મહેસાણા જોટાણા તાલુકાની વિધાર્થિનીને ભગાડી તેનાં…

જનતા પર મોંઘવારીનો ડબલ એટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG-PNGનાં ભાવમાં થયો આટલો વધારો

પેટ્રોલ-ડીઝલ બાદ હવે પાઈપ નેચરલ ગેસ એટલે કે PNG અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG માં પણ ભાવ વધારો થતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. IGL એ માહિતી આપતા જણાવ્યું કે,…

નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી

વર્ષાબેનના પિતા ગોસ્વામી ડુંગરપુરીને રૂપિયા બે લાખ દસ હજાર રોકડા સહાય આપી મદદરૂપ થયા નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી મદદરૂપ થયાં હતા.…

સાંસદ મનસુખ વસાવાની પુત્રી પ્રીતિ વસાવા પિતાના સમર્થનમા આગળ આવી..

સોસીયલ મીડિયામા મનસુખભાઈને ખોટી રીતે બદનામ કરનારાને આડેહાથે લીધા. મારા પિતાને ફકત આદિવાસી નહિ પરંતુ સર્વ સમાજનું સમર્થન છે. અનેક પ્રકારની ધમકીઓની સામે પણ પ્રજાકીય કામો નીડરતાથી કરી રહ્યા છે…

ગ્રીષ્મા બાદ હવે તૃષાની ઘાતકી હત્યા:વડોદરામાં એકતરફી પ્રેમમાં પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર

વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી…

ભાજપમાં ભરતી મેળો, ચૂંટણી પહેલા આપના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.…

વાગરા : વિલાયત સ્થિત જુબીલન્ટ કંપનીમાં ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

૧૨૦ જેટલા રક્ત યુનિટ એકત્ર કરાયા વિલાયત જીઆઈડીસી માં આવેલ જુબીલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન, રેડક્રોસ બ્લડ બેંક અને રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીના…

સુરત ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’, લખીને આત્મહત્યા કરી

‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’ ચીઠ્ઠીમાં આવુ લખીને સુરતના કતારગામના યુવકે ફાંસો ખાધો છે. મૂળ જામનગરના વતની 23 વર્ષીય યુવકની એક મહિના પહેલા જ સગાઈ…

error: