Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદ: કોંગ્રેસના ચાંદખેડા વોર્ડના વ્હોટસએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો થયા શેર;

સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં હવે અશ્લીલ ફોટા-વીડિયો મુકવાની જાણે હોરમાળા સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાવ્હોટસએપ ગ્રુપમાં નેતાઓ અને હોદ્દેદારો અશ્લીલ ફોટા-વીડિયો મુકતા મહિલાઓ શરમમાં…

વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિનો (સ્કોલરશિપ) નિયમ બદલાયો;

શિષ્યવૃત્તિને લઈ એક વિદ્યાર્થીની અરજી વાયરલ થઈ છે. જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા કાલેઘેલી ભાષામાં એક વિદ્યાર્થીએ રજૂઆત કરી છે. પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષણ મંત્રી…

રાજકોટની મારવાડી યુનિવર્સિટી વિવાદમાં, ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતીએ બીજીનો ન્હાતો વીડિયો બનાવી વાયરલ કર્યો;

રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી એટલે વિવાદોનું ઘર. હાલ મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વીડિયોનો મામલો સામો આવ્યો છે. હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલ વાયરલ થયો…

આચાર્ય જ નીકળ્યો માસૂમનો હત્યારો:દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો હત્યા કરી લાશ ક્લાસરૂમની પાછળ મૂકી, વિદ્યાર્થીઓએ જ નરાધમનો ભાંડો ફોડ્યો

દાહોદમાં ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ…

સુરતમાં બે ભાઈઓએ શાહિદ કપૂરની વેબ સિરીઝ જોઈને ખોલી નોટ છાપવાની ફેક્ટરી;

સુરતમાં બે ભાઈઓએ નકલી નોટો છાપવાનું નક્કી કર્યું અને તેની શરૂઆત કરી છે. આ માટે બંનેએ ‘ફર્ઝી’ વેબ સિરીઝ જોઈ અને પછી યુટ્યુબની મદદથી નકલી નોટ કેવી રીતે બનાવવી તે…

વલસાડ નેશનલ હાઈવે પર વિના પરવાનગીએ જોખમી બાઈક સ્ટંટ ઈવેન્ટનું કરાયુ આયોજન;

વલસાડ નજીક હાઈવે પર આવેલ ટચ રેસ્ટોરન્ટનાં પાર્કિંગમાં તેમજ હાઈવે પર કેટલાક બાઈકર્સ દ્વારા જોખમી સ્ટંટ કરતા હતા. જેનો વીડિયો એક યુ ટ્યુબની લિંક પર વાયરલ થયો હતો. જે વીડિયો…

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ અ સલામત, ‘કપડા કાઢીને છોકરાઓ પાછળ દોડે છે;

રાજકોટ સમરસ હોસ્ટેલમાં કોઇ પણ પ્રકારની સુવિધા આપવામાં ના આવતી હોવાનો આરોપ વિદ્યાર્થિનીઓએ લગાવ્યો છે. પીડીયુ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરતી એક મહિલા વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, “અહીં કોઇ પણ જાતની સેફ્ટી…

રાજકોટમા વોર્ડ નંબર 4 ના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો શેર,મહિલા સદસ્ય શરમમાં મુકાઈ;

રાજકોટ ભાજપમાં એક અશ્લીલ ક્લીપથી ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ થઈ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં…

પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા, 2 આરોપી ફરાર,

છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા થઈ હોવાની ઘટના બની છે. ક્વાંટના પીપલદી ગામે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.ગામના…

સુરત નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ કૌભાંડનો ભેદ ઉકે લાયો

સુરત સિંગણપોર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવવાની કૌભાંડ ઝડપાઈ છે. વોર્ડ નંબર 8…

error: