Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

નેત્રંગ કવચિયા ગામ પાસે અકસ્માતમા બાઈક ચાલકનું મોત

નેત્રંગ માંડવી રોડ પર આવેલા કવચિયા ગામ પાસે બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકમાત થતા બાઇક ચાલક ને ગંભીર ઈજાને પગલે બારડોલી હોસ્પિટલ ખાતે લઇ જતા રસ્તામાં જ મોત નિપજ્યું…

હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી જાણો અંબાલાલે ચોમાસા પર શું કરી આગાહી.?

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ,…

ઝાડા-ઉલટીના કેસમાં વધારો ,એકસાથે 23 લોકોની તબિયત લથડી

બનાસકાંઠાનાં પાલનપુરમાં આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે. પાલનપુરમો વોર્ડ નંબર 6 કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 6 નાં 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર…

RVNL શેરના ભાવ ભાગશે! રેલવે PSUને મળ્યો મોટો ઓર્ડર, બે વર્ષમાં આપ્યું 900 ટકાથી વધારે રિટર્ન

BSEની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રેલ વિકાસ નિગમ લિમિટેડને ઈસ્ટર્ન રેલવે તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરની વેલ્યુ 391 કરોડ રૂપિયા છે. કંપનીએ આસનસોલ વિભાગના સીતારામપુરમાં બાયપાસ બનાવવાનો…

અંકલેશ્વર 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર કર્યો આપઘાત

અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુ નગરમાં રહેતા 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી.બ્રિજ…

લાકડીયા નજીક ઇક્કો ટ્રેલરમાં ઘુસી જતા પરિવારનાં 6 લોકોનાં મોત

ગાંધીધામ: ક્ચ્છનાં આડેસર નજીક આવેલા મોમાઈમોરા દર્શન કરવા આવેલા પરિવારને કાળનો ચક્ર ભરખી ગયો હતો. લાકડીયા – રાધનપુર નેશનલ હાઇવે પર ઇક્કો કાર અને ટ્રેઈલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…

અંકલેશ્વર : પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે રોડ ઈકકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા એક નું મોત

અંકલેશ્વર હાઇવે ઉપર એમ.પટેલ ઇંડિયન પેટ્રોલ પંપ સામે યુ ટર્ન પાસે રોડ ઈકકો કાર ચાલકે બાઇકને ટક્કર મારતા પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વરના…

જાણો આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકોને અનુભવાશે નાણાકીય તંગી.? જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)માનસિક શાંતિનો અહેસાસ થશે,આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે,નોકરીમાં પ્રગતિ જણાશે,વ્યવસાયમાં ધનલાભ થાય ,માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય વૃષભ (બ.વ.ઉ.)માનસિક પરેશાની જણાશે,કામમાં વધારે મહેનત કરવી પડશે ,ધંધામાં સામાન્ય ફાયદો જણાશે ,નાણાકીય…

લોકસભા ચૂંટણીના પરિણામો ગુજરાતમાં ભાજપ 21 તો કોંગ્રેસ 4 બેઠક પર આગળ;

01નવસારી બેઠક પરથી ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ 72,978 વોટથી આગળ 02રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની લીડ ઘટી છે. પણ હજુ તેઓ કોંગ્રેસનાં પરેશ ધાનાણી પાછળ ચાલી રહ્યા છે.…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઈ રાશિના જાતકોનો રાજયોગ? કોનું નસીબ ફૂટ્યું, જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે તેમજ વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.)આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં…

error: