Satya Tv News

Category: સુરત

ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો વાયરલ,100થી વધુની સ્પીડે કાર ચલાવનારાનો વીડિયો

ક્રીશ પોલારા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કારચાલક પૂરપાટ ઝડપે જોખમી કાર ચલાવી રહ્યો છે. કાર ચાલક…

સુરત સિટી બસની ટિકિટના ભાવમાં વધારો, અમર્યાદિત મુસાફરીની ટિકિટનો ભાવ 30 રૂપિયા

શહેરમાં દોડતી સિટી બસમાં પહેલા 4 રૂપિયાથી લઈને 24 રૂપિયા સુધીની ટિકિટ હતી. પરંતુ છૂટા પૈસા ન હોવાને કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ થઈ રહ્યું હતું. જેથી સિટી બસમાં ટિકિટથી…

અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત, BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા…

સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, ભાજપ અગ્રણી દેવુ ચૌધરીની દાદાગીરી , 5 જેટલા શ્રમિકોને માર્યો માર

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ગત 5 ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની રંજાડ વધતા સ્થાનિકોએ રાત્રે જાગી પહેરો કરવાનું નક્કી કર્યું હતું. આ…

સુરત:ઓલપાડ તાલુકા પંચાયત ખાતે વન અને પર્યાવરણ મંત્રી અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

ઓલપાડ તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયોવન,પર્યાવરણ મંત્રી અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયોમંત્રીના હસ્તે ‘શિલાફલકમ”નું અનાવરણ કરાયુંકાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરાયું આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાનના સમાપન પ્રસંગે માતૃભૂમિના વીરો અને દેશની…

સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈ પરિપત્ર જાહેર કર્યું, મૂર્તિકારોએ કર્યો વિરોધ

શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ હવે સુરતમાં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી જેવા તહેવારોને લઈ ઉજવણીના માહોલ વચ્ચે સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. સુરતમાં પોલીસ કમિશ્નરના જાહેરનામામાં માટીની મૂર્તિ…

સુરતમાં દુષ્કર્મ કરનાર 48 વર્ષના આધેડને 20 વર્ષની સખત કેદ,પીડીત સગીરાને 70000 નું વળતર ચૂકવવા કર્યો આદેશ

સુરતના લાજપોર વિસ્તારમાં 1 વર્ષ પહેલા એક ડ્રાઈવર ઈસમ 17 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. જે બાદમાં અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. લાજપોર વિસ્તારમાં જ રહેતા ડ્રાઈવર…

સુરતમાં મહિલાઓની લોખંડના સળીયાથી ધોલાઈ કરનારનું જાહેરમાં સરઘસ કાઢિયું

સુરતમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉભા થાય તેવો વીડિયો વાઈરલ થયો હતો. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2019માં સુરતના પાંડેસરામાં એક હત્યા થઈ હતી. જેથી આરોપીનું…

સુરતમાં કતારગામ વડલા સર્કલ પાસે પાર્કીંગની જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા છ ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત બપોરે કતારગામ વડલા સર્કલ પાસે આમંત્રણ રેસ્ટોરન્ટની બાજુની ગલીમાં આવેલા રાજુભાઈ ગજેરાના પતરાવાળી શેડવાળી બસ પાર્કીંગની…

સુરત:૭૭ મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરી દેશભકતો રંગમાં રંગાયા હતા

77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણીબાળકીને તિરંગાના રંગનો પહેરાવ્યો દુપટ્ટોબાળકનો વીડિયો દેશભક્તિથી થયો પ્રફુલ્લિત સુરત જિલ્લાના પીપોદરા ગામ ખાતે નાની બાળકીએ 77 સ્વાતંત્ર્ય પર્વ દિવસની ખુબ જ સુંદર રીતે તિરંગો ફરકાવી…

error: