Satya Tv News

Category: સુરત

ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અડીખમ, ભુવા પાસે લઈ જતાં 7 મહિનાના બાળકનું મોત

સુરતના ઉધના ખાતે પેટમાં દુખાવાની તકલીફ સાથે 7 માસના માસુમ બાળકને દવાખાનના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યું હતું. ભુવાએ બાળક માટે ચીઠ્ઠી બનાવીને આપી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે…

24 કલાક આ જિલ્લા માટે, હવામાન વિભાગે અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લામાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભાવે વરસાદનો…

સુરત :ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અડીખમ, ભુવા પાસે લઈ જતાં 7 મહિનાના બાળકનું મોત

ઉધના પટેલનગરમાં રહેતા રાજુ રાઠોડ મજૂરી કામ કરી પત્ની, ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવ છે. ત્રણ દિવસ પહેલા તેમના સાત મહિનાના માસુમ પુત્રને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પિતા સહિતનો પરિવાર તેને…

સુરતની આ બિલ્ડિંગે અમેરિકાના પેન્ટાગનને પછાડ્યું: દુનિયાનું સૌથી મોટું કાર્યાલય ભવન

સુરતમાં 4 વર્ષના સમયગાળા દરમિયાન બનેલા સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જે અમેરિકાના પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે અને તે વિશ્વની સૌથી મોટી ઇમારત બની છે આજ સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ…

સુરતના જોળવા ગામમાં વીજળી પડતાં એકનું મોત,એક ઈજાગ્રસ્ત

સુરતમાંથી એક દુઃખદ સમચાર આવ્યા છે. સુરતના જોળવા ગામે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વીજળી પડતા બાળકનું…

સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું, ઝાડા ઉલ્ટીથી 7 વર્ષની બાળકીનું મોત

સુરત શહેર પાંડેસરામાં ઝાડા ઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની તાબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં સારવાર મળે તે પેહલા બાળકીનું મોત નીપજ્યું હતું. વરસાદ બાદ…

સુરત 1 કિલોમીટર કાદવમાં ચાલીને 108 ની ટીમે પ્રસૂતાનો જીવ બચાવ્યો

પીપોદરા ખાતે રહેતી કાજલબેન બબલુભાઈ પસમાંને પ્રસુવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પોહચેલી સાયણ 108 ની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ…

સુરત માં શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર

તારીખ 21 નવેમ્બર 2023 ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ 190 મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દિવાળી…

દવાના નામે નશાનું વેચાણ

સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા બે મેડિકલ સ્ટોર પર પોલીસે દરોડા પાડ્યા છે. એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને પાંડેસરા અને ઉધના વિસ્તારમાં બે મેડિકલ…

સુરતના ઓલપાડમાં ખેડૂતો નો વિરોધ યથાવત

સુરતના ઓલપાડમાં ખેડૂતો નો વિરોધ યથાવત છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હજીરા-ગોઠણ રેલ્વે લાઈનને લઈ ખેડૂતો નોંધાવી રહ્યા છે વિરોધ છે. અગાઉ જમીન સંપાદન નહિ થાય તેવું મંત્રીએ…

error: