કેનેડાના વિઝીટર વિઝાના બહાને સુરતના યુવાનો સાથે છેતરપિંડી, બેંક બેલેન્સ બતાવવાની શરતે પડાવી લીધા આટલાં રૂપિયા
સુરતમાં કેનેડાના વિઝીટર વિઝાના નામે બે યુવકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. હાલ બંને યુવકોએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાત સમંદર પાર વસવાટ કરી…