Satya Tv News

Category: વડોદરા

વડોદરા:ફ્રુટની લારી ચલાવનારની દીકરીના 99.86 પર્સેન્ટાઈલ, એમબીએ થયેલા યુવાને ઘરે જઈને ભણાવી હતી

ધો.12 સામાન્ય પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવનારાની દીકરીએ 99.86 પર્સેન્ટાઈલ અને 92.53 ટકા પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. તુલસવાડીમાં રહેતી રોઝી…

વડોદરા : જીપી કલેક્શન તથા વ્હાઇટ હાઉસ દુકાનમાંથી રેમન્ડનું ડુપ્લીકેટ કાપડનો જથ્થો ઝડપાયો : બે વેપારીઓની અટકાયત

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જીપી કલેક્શન તથા વ્હાઇટ હાઉસ નામની દુકાનમાં રેમન્ડ કંપનીના નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ ઝડપાયું છે. પોલીસે રેમન્ડ કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળા રૂ. 66,270 ની કિંમતના 25 કાપડના…

વડોદરા:દારૂ ભરેલો કોથળો લઈને ટ્રેનમાંથી કૂદીને ભાગવા જતો આરોપી પકડાયો

ટ્રેન ધીમી પડતા દારૂ ભરેલો કોથળો લઈને કૂદીને ભાગવા જતા આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો દારૂ આપનાર તથા મંગાવનાર મહિલા સહિત બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે રેલ્વે…

વડોદરામાં પાણી પૂરતું અપાતું હોવાના એક બાજુ કોર્પોરેશનના દાવા બીજી તરફ ટેન્કરોથી પાણી પહોંચાડવા વાર્ષિક ઇજારો કરવાની દરખાસ્ત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક બાજુ એવું કહે છે કે શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી પુરતું આપવામાં આવી રહ્યું છે, બીજી બાજુ ટેન્કરોથી પાણી વિતરણ કરવા 50 લાખના ખર્ચની મર્યાદામાં ભાડેથી ટેન્કરો…

માંજલપુરની દુકાનમાં આગ, ઉપરના માળે રહેતા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું

શહેરમાં શનિવારે રાત્રે 12.45 વાગ્યે આગના બે બનાવ બન્યા હતા. જેમાં તરસાલી અને માંજપુર ખાતે બનેલા બન્ને બનાવોમાં મળીને 5 લોકોના જીવ બચાવાયા હતા. પ્રથમ બનાવમાં તરસાલી વિસ્તાર પાસે ચોખા…

વડોદરાના સયાજીબાગ ઝૂમાં હિપ્પોના હુમલાથી ઘવાયો હતો, બ્રેઈન હેમરેજથી મોત, જમણો પગ કાપવો પડયો હતો

વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સિક્યોરિટી ગાર્ડ રોહિત ઇથાપેનું બ્રેઈન હેમરેજથી આજે સારવાર દરમિયાન મોત થયું છે. તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી લાવવામાં આવ્યો હતો.…

વડોદરામાં ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બનતા રોડ પરના ટ્રાફિક સર્કલો કાપીને નાના કરવાની કામગીરી ચાલુ

હાલ છાણી સર્કલ નાનું કરવાની કામગીરી ચાલી રહી છે છાણી સર્કલમાં વડનું સ્થાપત્ય ફરતે સુશોભન કરવા માગણી છાણીનું કામ પૂરું થતાં બીજા ચાર સર્કલ નાના કરાશે વડોદરા વડોદરા શહેરમાં ટ્રાફિકનો…

વડોદરામાં તળાવ કિનારે કપડા ધોતી મહિલાને મગર પાણીમાં ખેંચી જતા અરેરાટી

વડોદરા: કરજણ સ્વામી વિવેકાનંદ તળાવમાં મગર એક મહિલાને પાણીમાં ખેંચી ગયો છે. સામે આવેલી વિગતો અનુસાર મહિલા તળાવ કિનારે કપડા ધોવા માટે ગઈ હતી. તળાવમાં કપડા ધોતી વખતે અચાનક મગર…

ભરબપોરે અડધા કલાકમાં ઘરની જાળીનું તાળું તોડી 4.40 લાખના દાગીનાની ચોરી

ઘરના સભ્યો પાડોશમાં જમવા ગયા અને તિજોરીનું તાળું તૂટ્યું પાદરા તાલુકાના સેજાકુવા ગામે નવા ફળિયામાં રહેતી નિરાલી ઉર્વેશ પટેલના પતિ દુબઈ ખાતે રહે છે. હાલ તેઓ સાસુ સસરા નણંદ અને…

વડોદરા:પત્નીને તલાકની નોટિસ મોકલીને પતિએ કહ્યુંઃ ‘મારી રાજકીય વગ છે, ક્યારે ઉડાવી દઉશ, ખબર પણ નહીં પડે’

વડોદરાની યુવતીને અમદાવાદના સાસરીયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપીને પહેરલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિદેશમાં રહેતા પતિએ પત્નીને તલાકની નોટિસ મોકલીને કહ્યુંઃ તમે…

error: