Satya Tv News

Category: વડોદરા

ગરબા આયોજકોને પોલીસ કમિશ્નર ઓફીસ તરફથી હજુ ગરબાની મંજૂરી ન મળતા આયોજકો મુશ્કેલીમાં;

અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ…

વડોદરામાં મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો;

મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ…

 બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરૂ

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ…

વડોદરાની MS યુનિ.માં સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત;

વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ લીધો છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે…

વડોદરામાં પૂર નુકશાની માટે સહાયની ચૂકવણી માટે ફાળવાઈ 25 કરોડની ગ્રાન્ટ;

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી…

વડોદરામાં એમજી રોડ પર એક મહિલાએ બીજી મહિલા પર હુમલો કરી કપડા ફાડી નાખ્યા

વડોદરાના વાઘોડિયા રોડ પર સ્વામિનારાયણ નગરમાં રહેતા ખુશ્બુબેન સંજયભાઈ ઠક્કર રેસકોર્સ નજીક એક ઓફિસમાં સ્ટુડન્ટ એડવાઈઝર તરીકે નોકરી કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત…

વડોદરામાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવતા વાતાવરણ બન્યું તંગ;

વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની…

વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં વિકરાળ આગ:લોકોમાં અફરાતફરી મચી, ફાયરની 10 ગાડી દોડી આવી, દોઢ કરોડના 250 ટુ-વ્હીલર બળીને ખાખ

વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને ગત મોડીરાત્રે શહેરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યા હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ…

વડોદરામાં પૂરથી ત્રસ્ત જનતાએ લગાવ્યા બેનર્સ ‘કોઈપણ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં’;

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પુરૂષોત્તમનગર સોસાયટીના લોકોએ સોસાયટીમાં કોઈપણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહી. એજ રીતે પ્રતાપબાગ સોસાયટીના લોકોએ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચૂંટણી બહિષ્કારના બેનર્સ…

error: