Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દી, સિવિલના ખુલ્લા ખાડામાં પડતા થયું મોત;

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીને મોત મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલમાં નવો ગેટ બની રહ્યો છે, આ ગેટના પિલ્લરના ઉંડા ખાડામાં દર્દી પડી ગયા હતા. દર્દી પેટ…

રાજકોટ જિલ્લાના જંગવડ ગામના 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત;

જસદણ તાલુકામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જસદણ તાલુકાના જંગવડ ગામમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. બાળકનું હાર્ટફેલ થઈ જતા મોત નિપજ્યું હતું. જંગવડ ગામમાં…

મહારાષ્ટ્રમાં ગર્ભવતી મહિલાના પેટમાં રહેલું બાળક પણ પ્રેગ્નેન્ટ, સોનોગ્રાફીમાં થયો ખુલાસો;

મહારાષ્ટ્રના બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી ચર્ચામાં છે. તબીબે સોનોગ્રાફી બારીકાઈથી તપાસી તો તેઓ પણ ચોંકી ગયા કારણ કે સગર્ભા મહિલાના પેટમાં એક બાળક દેખાતું હતું. આ ઉપરાંત આ…

મહાકુંભ દુર્ઘટના બેરિકેડ તૂટ્યા ને અફરાતફરી મચી, 14નાં મોત યોગીએ કહ્યું- સંયમ જાળવો;

મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. સ્વરૂપરાણી હોસ્પિટલમાં 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં…

૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરાયું;

ભરૂચ જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું૨૬ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ ૭૬માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ…

અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની પણ કરી આગાહી;

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં મોટી ઉથલપાથલની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર…

મોરબીમાં જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં બાળકીએ પાણી પી લેતાં 9 વર્ષની બાળકીનું મોત;

મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજૂરી કામ કરે છે. ત્યારે તેમની નવ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી…

સસ્તું સોનું લેવાની તક, આજે ફરી સસ્તું થયું સોનું જાણો એક તોલાનો લેટેસ્ટ ભાવ;

આજે સતત બીજા દિવસે સોનું સસ્તું થયું છે. બજેટ રજૂ થાય તે પહેલાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. 28 જાન્યુઆરીએ 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10…

આ દેશમાં છોકરીઓને લગ્ન માટે વજન વધારવું ખુબ જરૂરી, છોકરી જાડી હોય તો જ થાય છે લગ્ન, જાણો કારણ;

દુનિયાના લગ્નને લઈને દરેક જગ્યાની પોતાની પરંપરાઓ હોય છે, જે તે જગ્યાની સંસ્કૃતિને પણ દર્શાવે છે. જોકે, કેટલીક પરંપરાઓ એવી છે જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. ઉત્તર આફ્રિકાના પશ્ચિમ…

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ લેવાના કારણે થયું મોત;

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવક નવાજખાન પઠાણનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ ના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, નવાજખાન પઠાણએ વધુ માત્રામાં એમડી ડ્રગ્સ લીધા હતા,…

error: