કન્યાને ધંધામાં લાભ તો મકરની વધશે જાવક,જાણો કઈ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે સારો અને કોનો ખરાબ
મેષ (અ.લ.ઈ.)કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ શેરબજારથી લાભ થશે…