વિરાટ કોહલીની સુરક્ષામાં થઇ ચૂક, રણજી મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો ચાહક, વીડિયો થયો વાઇરલ;
વિરાટ કોહલીની એક ઝલક જોવા માટે ચાહકો અરુણ જેટલી સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. દિલ્હી અને રેલવે વચ્ચે રણજી ટ્રોફી 2024-25 મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં વિરાટ…