ક્રિકેટના મહાન સ્પિનર કહેવાતા શેન વોર્નની આજે જન્મજયંતિ, શેન વોર્ન હોટલના રૂમમાં ખૂબ રડતો હતો, ક્રિકેટર સાથે જોડાયેલી છે આ સ્ટોરી;
શેન વોર્નનું અંગત જીવન હંમેશા વિવાદોમાં રહેતું હતું, ઘણી વખત તેના અફેર વિશેની ચર્ચાઓએ તેની ક્રિકેટ કારકિર્દીને ઢાંકી દીધી હતી. 2005ની ઐતિહાસિક એશિઝ સિરીઝ પહેલા પણ આવું જ થયું હતું,…