હાર્દિક પંડ્યા આઈપીએલ 2025ની પહેલી મેચ નહીં રમીશકે, હાર્દિક પંડ્યા પર લાગ્યો એક મેચનો પ્રતિબંધ;
આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ખરાબ સીઝન રહી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી. ટીમ 10માંથી 4 મેચ જીતવામાં સફળ રહી હતી. એવું…