પેરિસ ઓલિમ્પિકમાં સેમિફાઇનલ પહેલા ભારતીય હોકી ટીમને લાગ્યો મોટો ઝટકો;
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. સેમિફાઈનલ મેચ 6 ઓગસ્ટના રોજ જર્મની સામે રમાશે. આ પહેલા ભારતીય હોકી ટીમ તેમજ તેના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા,…