Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ખેલાયેલ ખૂની ખેલ માટે બોમ્બ અને બંદૂકો ક્યાંથી આવી?

બંગાળ હિંસામાં અત્યાર સુધીમાં 20 લોકો માર્યા ગયા છે. જે બાદ આજે પુન: મતદાન યોજાઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ તો એ છે કે ચૂંટણી દરમિયાન…

વિવાદસ્પદ ઉત્સવ ફરી યોજાયો, ગુસ્સે થયેલા બળદોને રસ્તા પર છોડી દેવામાં આવ્યા.

સ્પેનમાં દર વર્ષે યોજાતા વિવાદાસ્પદ બુલ ફાઇટ ફેસ્ટિવલનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. આ તહેવારમાં મનુષ્યોને ગુસ્સાવાળા બળદની વચ્ચે ફેંકી દેવામાં આવે છે.…

પંજાબ અને હરિયાણામાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, સ્કૂલ બંધ કરવાનો આદેશ

રવિવારે પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. સત્તાવાળાઓએ કેટલાક પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે પંજાબના કેટલાક…

મહારાષ્ટ્રમાં ‘આયારામ-ગયારામ’ની રાજનીતિ: 5 દિવસમાં આટલાં MLAએ પાર્ટી બદલી, ક્યારેક શરદ પવાર તો ક્યારેક

અજિત પવાર અને શરદ પવાર જૂથમાં ધારાસભ્યોનું ‘આયારામ-ગયારામ’ ચાલુ, વધુ એક ધારાસભ્ય અજિતના જૂથમાંથી શરદ પવારના જૂથમાં પાછા ફર્યામહારાષ્ટ્રનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં…

અમેરિકાએ હુમલો કરીને ઈસ્લામિક સ્ટેટના અલ-મુહાજિરને મારી નાખ્યો

અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલો MQ-9S ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. આ પહેલા ફેબ્રુઆરી 2022માં અમેરિકાએ અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીની હત્યા કરી હતી. તેમણે 2019માં સંસ્થાનો હવાલો સંભાળ્યો હતો.…

જ્યોતિ મૌર્યની બેવફાઈની આગ શમી જાય તે પહેલા બીજી મૌર્ય શિક્ષિકા બની, પતિને છોડીને મુખ્ય શિક્ષક સાથે ફરાર

ઘટના વૈશાલીની છે. જ્યાં લગ્નના 13 વર્ષ બાદ શિક્ષિકા તેના પતિ અને બાળકોને છોડીને મુખ્ય શિક્ષક સાથે ભાગી ગઈ હતી.પતિએ મજૂરી કરીને પત્નીને શિક્ષિકા બનાવી જણાવવામાં આવી રહ્યું છે કે…

ભારતીય મહિલાઓએ પહેલી T20માં બાંગ્લાદેશને ઉડાવ્યું, હરમનપ્રીતની ઈનિંગે કરી દીધા છક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ: હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય મહિલા ટીમે 4 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. તેણે છેલ્લે ફેબ્રુઆરીના અંતમાં T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી. ભારતે બાંગ્લાદેશ…

દિવસે મહિલા પર બળાત્કારનો પ્રયાસ, CCTVમાં કેદ

https://www.instagram.com/reel/CucY2XaJncw/?igshid=MzRlODBiNWFlZA== https://www.instagram.com/reel/CucY2XaJncw/?igshid=MzRlODBiNWFlZA== https://fb.watch/lFjQmQ_Zno/?mibextid=Nif5oz વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે એક પુરૂષ નિર્જન ગલીમાં તેની…

BSF ઓફિસમાં કામ કરતો વ્યક્તિ પાકિસ્તાનમાં ગુપ્ત માહિતી મોકલતો હતો, ગુજરાતમાંથી પોલીસે ધરપકડ કરી હતી

હનીટ્રેપની પદ્ધતિ અપનાવી અને સેનાના જવાનો અને અન્ય મોટી સરકારી પોસ્ટ પર બેઠેલા કર્મચારીઓને તેનો શિકાર બનાવવાનું શરૂ કર્યું. જેમાં તે છોકરીઓના માધ્યમથી તેમને ફસાવતો અને તેમની પાસેથી બાતમી લેતો…

ભારે વરસાદને પગલે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 11 જુલાઈ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમણે…

error: