Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

પશ્ચિમ રેલ્વેમાં 3000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા.

પશ્ચિમ ઝોનમાં એપ્રેન્ટિસની 3600 થી વધુ જગ્યાઓ માટે ખાલીજગ્યાઓ બહાર આવી છે. 26 જુલાઈ 2023 સુધી અરજી કરી શકો છો. અરજી કરવા માટે, વ્યક્તિએ વેબસાઇટ rrc-wr.com પર જવું પડશે. તમે…

ઘરછોડીને આવેલી 17 વર્ષની તરુણીનો વિશ્વાસ જીતી કર્યો બળાત્કાર

મુંબઇ ઘરેથી રિસાઇને મરીન ડ્રાઇવ આવી પહોંચેલી એક ૧૭ વર્ષની સગીરાને ફોસલાવી તેને મલબાર હિલ સ્થિત ઘરે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવાના આરોપસર પોલીસે ૨૯ વર્ષના એક એન્જિનિયરની ધરપકડ…

ચૂંટણી રાજ્યોમાં ભાજપના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી બનાવાયા છે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને હરિયાણાના નેતા કુલદીપ બિશ્નોઈ સહપ્રભારી છે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર છત્તીસગઢની…

ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો, વિધાન પરિષદની ઉપસભાપતિ નિલમ ગોરે શિન્દે જૂથમાં થઇ સામેલ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો…

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશે,ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે લોન્ચ થશેલોન્ચિંગ પેડ પર રોકેટ અને ચંદ્રયાન-3 ફીટ કરવામાં આવ્યા છેલેન્ડરના સોફ્ટ લેન્ડિંગ પછી માત્ર રોવર ચંદ્ર પર પોતાનું કામ શરૂ કરશેઆ 6 પૈડાવાળું…

અમરનાથ જનારા ભક્તો માટે યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ

જુલાઈથી શરૂ થઈ હતી અમરનાથ યાત્રાખરાબ હવામાનના કારણે હાલ રોકવામાં આવી યાત્રાશ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી રોકી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ…

બાળકને ખોળામાં લઈ રિક્ષા ચલાવી રહી હતી મહિલા, લોકોએ માતાના કર્યા વખાણ

જો કે સોશિયલ મીડિયા પર ક્યારેક એવા પણ વીડિયો વાયરલ થઈ જતા હોય છે, જે જોયા પછી યુઝર્સ ઈમોશન થઈ જાય છે જોકે થોડા દિવસ પહેલા જ વરસાદમાં બાઈક પર…

ટામેટાની કિંમતે તોડ્યા તમામ રેકોડ

શાકભાજીના ભાવ પણ ઓછા નથી. આ દિવસોમાં ટામેટાં સહિતની ઘણી શાકભાજી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે, જ્યારે ઉત્તરકાશીમાં ટામેટાંના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દિવસોમાં…

મોંઘવારીનો માર! ગરીબ ખેડૂતના ખેતરમાંથી 2.5 લાખના ટામેટા ચોરાઈ ગયા, પોલીસે શરુ કરી તપાસ

દેશભરમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ છે છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં ટામેટાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ મોંઘવારીએ માધ્યમ વર્ગીય લોકો, વેપારીઓ અને દુકાનદારોને પરેશાન કરી દીધા…

ડિસામાં પિતાએ જ પોતાના પરિવારના 7 સભ્યોને ઝેરી દવા પીવડાવી આપઘાતનો પ્રયાસ કર્યો

ડીસાના માલગઢ ગામે ગત રાત્રિએ એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે તમામ અસરગ્રસ્તો ને સારવાર માટે…

error: