Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

મોરબી દુર્ઘટના અંગે મોટો ખુલાસો, તંત્રની મંજૂરી મળે તે પહેલા શરૂ કરાયું હતુ ટિકિટનું વેચાણ

મોરબી દુર્ઘટના (Morbi bridge collapsed) અંગે મોટો ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ તંત્રની મંજૂરી મળે તે પહેલા ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું. આજે 400 ટિકિટ વેચાઈ ગઈ હતી. લોકોની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ લેશે મોરબીની મુલાકાત

મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ બપોરે મોરબીની મુલાકાત લેવા માટે રવાના થશે. નોંધનીય છે કે હાલમાં વડાપ્રધાન…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આજે સ્વાતંત્ર્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.…

નર્મદા : એકતાનગરમાં ‘એકતા દિવસ’ની ઉજવણીમાં હાજર રહ્યા PM મોદી, કહ્યુ ‘આપણી એકતાને તોડવાની કોશિશ કરનારા દેશની અંદર પણ છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વહેલી સવારે કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સરદાર વલ્લભભાઈ…

વડોદરા કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ જન્મ જયંતીએ “રન ફોર યુનિટી” નું આયોજન

તારીખ 31 એ સવારે 6:00 વાગે સયાજી બાગથી થનારો પ્રારંભ વડોદરા, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી…

વલસાડ : વંદે ભારત ટ્રેનને નડ્યો વધુ એક અકસ્માત

– વલસાડ, તા. 29 ઓક્ટોબર 2022, શનિવાર ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે. વડા પ્રધાને થોડા સમય પહેલા જ…

WhatsAppના ઈતિહાસના સૌથી લાંબા સર્વર ડાઉનનો અંત, ફરી મેસેજો શરૂ થયા

2.30 PM પડતર દિવસે 12.30 કલાક આસપાસ બંધ થયેલ સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ અંતે બે કલાકના આઉટેજ બાદ 2.30 કલાકે ફરી કાર્યાન્વિત થઈ છે. વ્હોટ્સ એપ ડાઉન રહેતા ભારતના અંદાજે…

સુદાનમાં આદિવાસીઓના બે જૂથ વચ્ચે અથડામણ બે દિવસમાં ૨૨૦નાં મોત

સૂદાનના દક્ષિણમાં આદિવાસીઓની વચ્ચે બે દિવસના સંઘર્ષ પછી ઓછામાં ઓછા ૨૨૦ લોકોનાં મોત થયા છે તેમ એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સંઘર્ષ તાજેતરના વર્ષોમાં આદિવાસીઓની વચ્ચે…

બંગાળમાં ભયાનક વાવાઝોડા સિતરંગનો ખતરો : વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની

દિવાળીનાં શુભ પર્વની વચ્ચે બંગાળ પર સંકટનાં વાદળો ઘેરાણાં છે. હવામાન વિભાગે બંગાળના દક્ષિણ-પૂર્વી મધ્ય બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ચિંતાજનક હવાઇ દબાણ વધ્યું છે. જેના લીધે 24 ઑક્ટોબર સુધી પશ્ચિમ…

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ T20 વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયામો એક અનોખો રેકોર્ડ પણ છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે T20 વર્લ્ડલ કપમાં ટૉસ જીતી છે, ત્યારે તે મેચ ભારતીય ટીમ ક્યારેય હારી નથી. ત્યારે આ રેકોર્ડને…

error: