Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

વડોદરા : એલીસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો

સાવલી તાલુકાના ઘંટીયાડ ગામે આવેલ નહેરવાળા અંતરિયાળ રસ્તે દારૂની હેરાફેરી થઈ રહી હતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સિફ્ટ ગાડીમાં લઈ જવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો પોલીસને જોઈ ગાડી…

કેનેડામાં ગુજરાતી યુવકનું મોત:મૃતદેહને ભારત લાવવા સરકાર પાસે મદદ માગતા વિદેશ મંત્રીએ આશ્વાસન આપ્યું

વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાની સૌની ઈચ્છા હોય અને ત્યાંથી સારૂ શિક્ષણ મેળવી સારુ કેરિયર બનાવવાની દરેકની ઈચ્છા હોય છે. ખુશીની જોળી ભરવા ગયેલા મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના…

ઉર્વશી રૌતેલાએ ઈરાની મહિલાઓને આપ્યું સમર્થન : તેમના સમર્થનમાં કપાવ્યા વાળ

ઈરાની મહિલાઓના સમર્થનમાં બોલિવૂડ સેલેબ્સ આગળ આવી રહ્યા છે. પ્રિયંકા ચોપરા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા મહિલાઓના સમર્થનમાં આગળ આવી છે. ઈરાનમાં લાંબા સમયથી હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી…

દિવાળી પહેલા કરોડો ખેડૂતોને ભેટ કરી PM મોદીએ 12મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા

11મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડ બહાર પાડવામાં આવ્યા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન PM-કિસાન યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની રકમનો 12મો હપ્તો જાહેર…

રશિયાએ કિવમાં વર્તાવ્યો કહેર, કામિકાઝ ડ્રોનથી કર્યા હુમલા

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. આ હુમલાઓ ઈરાની નિર્મિત કામિકાઝ ડ્રોન વડે કરવામાં આવ્યા હતા. કિવ શહેર અનેક વિસ્ફોટોથી હચમચી ગયું હતું. કિવમાં રશિયન…

વડોદરા : એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં 3 વર્ષીય માસૂમનું મોત,હોટલમાં પાણીની ખુલ્લી નીકમાં પડતા રેયાંશ નામના બાળકનું મૃત્યુ

વડોદરાની એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં બર્થ-ડે પાર્ટી દરમ્યાન હોટલની એક બેદરકારીના કારણે 3 વર્ષીય માસૂમનું પાણીની નીકમાં પડવાથી મોત નિપજ્યું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ…

દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે:CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગુ

મનીષ સિસોદિયાની પૂછપરછ સમયે હોબાળાની આશંકાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિસોદિયાના ઘર અને CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે…

વડોદરા : ઉંડેરામાં ગેસ બોટલ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના બેનાં મોત

એકની હાલત ગંભીરગેસ બોટલ બદલાવતી વખતે બોટલની કેપ ખોલતા જ પ્રેશર સાથે ગેસ નીકળ્યો અને ઘરમાં ફેલાઇ ગયો, અખંડ દીવો ચાલતો હોવાથી બ્લાસ્ટ સાથે આગ લાગી ઉંડેરા ગામમાં ગેસ સિલિન્ડર…

નિકોલમાં સામાન્ય તકરારમાં સાસરીયા દ્વારા વહુ ઉપર હુમલો

પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન ગૃહકલેશના કિસ્સા વધી રહ્યા છે, નિકોલ વિસ્તારમાં પતિ જમી રહ્યા બાદ થાળી સાસુંએ ઉપાડતા તકરાર થઇ હતી. જેમાં વહુને પકડી રાખીને સાસરીયાએ માર મારતા મામલો પોલીસ…

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત5 લોકોનાં કરૂણ મોત

રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.…

error: