Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ડેડીયાપાડા : દારૂબંધીનો ખુલ્લેઆમ છેદ ઉડાવતા બુટલેગરો પર પોલીસનો છૂપો આશીર્વાદ

ડેડીયાપાડા તાલુકામાં બુટલેગરો બન્યા બેફામદારૂની હેરાફેરી કરતા બુટલેગરોએ અન્ય બાઈકને ટક્કર મારીબાઈક પર ટક્કર મારતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામના પુલ પાસે ઈંગ્લીશ દારૂની બાઈક ઉપર હેરાફેરી કરતા…

દેડીયાપાડા : ચૈતર વસાવાને AAP દ્વારા ૧૪૯ વિધાનસભામાં મળી ટિકિટ

દેડીયાપાડા વિસ્તારમાં ઉજવણીનો માહોલચૈતર વસાવાને AAP દ્વારા ૧૪૯ વિધાનસભામાં મળી ટિકિટપોતાનાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતાં ખુશીનો માહોલટિકિટ મળતા શાકભાજીનાં ફેરિવાળાઓએ પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી દેડીયાપાડામાં આમ આદમી પાર્ટીમાં…

AAPના ઉમેદવારોની પાંચમી યાદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર કર્યું…

મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગમાં સીટી મેયર સહિત 12 લોકોના મોત

એક મહિના અગાઉ દક્ષિણ પશ્ચિમ મેક્સિકોમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા મેક્સિકોના ગુઆનાજુઆટોના ઈરાપુઆટોમાં એક બારમાં રવિવારના રોજ એક બંદૂકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. આ…

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન દરમ્યાન 4 કાર્યકરોને વીજકરંટ લાગ્યો

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ને લઈ એક સમાચાર સામે આવ્યા છે. ભારત જોડો યાત્રા માં કરંટ લાગવાથી કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. આજે સવારે…

છત્તીસગઢ : વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મનોજ સિંહ મંડાવીનું નિધન

છત્તીસગઢ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સત્તાધારી કોંગ્રેસના ધારાસભ્ય મનોજ સિંહ મંડાવીનું રવિવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. પાર્ટીના નેતાઓએ આ જાણકારી આપી છે. કોંગ્રેસના સંચાર એકમના વડા સુશીલ આનંદ…

રાજકોટમાં દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામું:રાત્રે 10થી સવારે 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજકોટમાં ફટાકડા ફોડવાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા અધિક કલેક્ટરે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના આડે હવે…

કર્ણાટક: બે વાહનો સામસામે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, 9ના મોત

કર્ણાટકના હાસનમાં શનિવારે રાત્રે એક દુઃખદ અકસ્માત થયો હતો. અહીં બે વાહનો સામસામે અથડાતા નવ લોકોના મોત થયા છે. પોલીસે માહિતી આપી છે કે, મુસાફરોથી ભરેલું વાહન મંદિરથી પરત ફરી…

તુર્કીમાં મોટી દુર્ઘટના: કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ, 22ના મોત

તુર્કીમાં શુક્રવારે મોડી સાંજે એક ભયંકર દુર્ઘટના બની હતી. તુર્કીમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં 22 લોકોના મોત થઈ ગયા છે અને ડઝનેક ખાણિયો ફસાય ગયા છે. અધિકારીઓએ…

સાઈકો રેપિસ્ટની રૂંવાડા ઉભા કરી દે તેવી કહાની: મહિલાઓની રેપ બાદ હત્યા કરી દેતો,અને

કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં કથિત નરબલિના મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઘટનાક્રમની તપાસ કરી રહેલી SIT હવે આરોપીના ગામ એલંથૂરમાં જમીનનુ ખોદકામ કરશે જેથી જાણ થાય કે ત્યાં અન્ય…

error: