Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ભાવનગર : વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ,PGVCLની બેદરકારીને કારણે દુર્ઘટના થયાના આક્ષેપ

ભાવનગરમાં PGVCLની બેદરકારીને લઈને માતા અને દિકરો મોતના મુખમાં ધકેલાતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. વીજ કરંટ લાગતા માતા એન દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ભરતનગર નજીકના યોગેશ્વર સોસાયટીની…

નિર્દય શિક્ષક : 3 વર્ષની બાળકીએ હોમવર્ક ન કરતા ગરમ ચીપિયાથી દઝાડી,મહિલા શિક્ષક વિરુદ્ધ બાળ શોષણની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

મુંબઈના પનવેલમાં એક ટ્યુશન શિક્ષકે 3 વર્ષની બાળકીને ગરમ ચીપિયાથી દઝાડી દીધી. આ ઘટના સપ્ટેમ્બર મહિનાની છે. ખારધરની એક સોસાયટીમાં રહેતી 3 વર્ષની બાળકી ટ્યૂશનમાં ભણવા માટે ગઈ હતી. તેઓ…

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી ચિહ્ન આદેશની કલમ 1Aના ઉલ્લંઘનનો ગંભીર આરોપ

કેજરીવાલે રાજકોટના કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સરકારી અધિકારીઓને લાલચ આપવા પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ એક તરફ આમ આદમી પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી સક્રિય બની છે. ત્યારે બીજી બાજુ…

લખનૌનાં દિલકુશામાં દીવાલ ધરાશાયી થતાં 9 લોકોનાં મોત

આ વર્ષે ભારે વરસાદનાં કારણે ઉત્તરભારતથી લઈ દક્ષિણ ભારત સુધી વિનાશ જોવા મળ્યો છે. આજે ઉત્તરપ્રદેશમાં એક દીવાલ ધરાશાયી થઈ જવાની ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વર્ષે ભારે…

અમદાવાદ : મહિલા કોન્સ્ટેબલનો આપઘાત,ઘરકંકાસના કારણે ભર્યું પગલું

શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર મહિલા પોલીસ કર્મચારીનો પતિ વાડજ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે…

સુરત : દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી ઝડપાયું ગૌમાંસ,પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ ખાનની કરી ધરપકડ

હવે શહેરની કેટલીક હોટલ કે રેસ્ટોરન્ટ કે પછી લારીઓ પર નોનવેજ ખાતા પેહલા લોકોએ સાવધ રહેવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેમ કે લાલગેટ હોડી બંગલાની દિલ્લી દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી પોલીસે…

અમદાવાદ : એકાએક BRTS બસમાં લાગી આગ, 25 પેસેન્જર બસમાં કરી રહ્યા હતા મુસાફરી

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે એકાએક BRTS બસમાં આગ લાગી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ…

વેરા ભરપાઇ નહીં થતાં જંબુસર તાલુકા પંચાયત કચેરીને સીલ મારતું નગરપાલીકા તંત્ર

જંબુસર વેરા ભરપાઇ નહીં થતાં તંત્રમાં ફફડાટતાલુકા પંચાયત કચેરીને સીલ મારતું નગરપાલીકા તંત્રબાકી વેરા ધારકોમાં દોડધામ મચી જંબુસર તાલુકા પંચાયત કચેરીનો મિલ્કતવેરો ચાર લાખ અઠ્ઠાણું હજાર બાકી પડતો હોય પાલિકા…

સુરત : વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના,ગત અદાવતમાં ફાયરિંગ

સુરતના વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સામસામે ઝપાઝપી થયા બાદ હવામાં ફાયરિંગ કરીને આરોપીઓ નાસી છૂટ્યા હતા.…

સુરત : પતિએ ગળુ દબાવી પત્નીની કરી હત્યા,પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યાં બાદ પતિએ પત્નીએ આત્મહત્યા કરી હોવાનું રટણ કર્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ…

error: