વકીલ પણ ગ્રાહક સુરક્ષાના કાયદાના દાયરામાં,ગ્રાહક પંચમાં વકીલો સામે પણ કેસ કરી શકાય
વકીલો અંગે રાષ્ટ્રીય ગ્રાહક પંચે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવયો છે. પંચના જસ્ટિસ સી.વિશ્વનાથ અને રામ સૂરત રામ મૌર્યાની બેન્ચે એક કેસમાં કહ્યું કે વકીલ અસીલથી ફી લઈને તેનો કેસ લડે છે…