Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

લખનૌ : મકાનની લાલચ આપીને 40 લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના,એકની ધરપકડ:ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે તપાસ

બરેલીના બિથરી વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપીને 40 લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાની વાત સામે આવી છે. એક ગેંગના ચક્કરમાં ફસાઈને લોકોએ પોતાના ઘરની આગળ ક્રોસના નિશાન લટકાવી દીધા છે. માહિતી…

નેપાળ પ્લેન ક્રેશ:કાટમાળમાંથી મળ્યા 14 મૃતદેહ; 4 ભારતીય અને 3 ક્રૂ-મેમ્બર્સ સહિત 22 લોકો હતા સવાર

નેપાળની તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હોવાની વાતની સોમવારે સવારે પુષ્ટિ થઈ છે. ત્યાંની આર્મીની સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમને મુસ્તાંગના સૌનોસેવેયર વિસ્તારના પહાડ પર એનો કાટમાળ મળ્યો છે. કાઠમંડુ પોસ્ટના…

રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજતા નરેશ પટેલ

નરેશ પટેલની નર્મદા જિલ્લાની મુલાકાતથી રાજકારણ ગરમાયું, અનેક અટકળો વહેતી થઈ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ હાલગુજરાતનાં રાજકારણમાં સતત ચર્ચામા રહ્યા છે. નરેશ પટેલના રાજકારણમા જોડાવા બાબતે અનેક અટકળો થતી…

રશિયાએ ડોલરમાં પેમેન્ટસ અટકાવી દેતા ભારતની સરકારી ઓઈલ કંપનીઓના રશિયામાં 1000 કરોડ ફસાયા

ભારતની સરકારી ઓઈલ કંપનીઓના જુથ દ્વારા રશિયાના બે તેલ ક્ષેત્રોમાં કરાયેલા પાંચ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટસ પર રૂપિયા ૧૦૦૦ કરોડના ડિવિડન્ડસની થયેલી આવક રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અટકી પડી છે. યુદ્ધને કારણે…

પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા:સિદ્ધૂ પોતાના 2 કમાન્ડો અને પોતાની બુલેટપ્રૂફ ગાડી લીધા વગર જ બહાર નીકળ્યા હતા

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની રવિવારના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર 30થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર…

સુરત : વેસુના કપલ બોક્ષમાં રાણીતળાવના સુફિયાન બાદશાહે કોલેજીયન યુવતી પર બળાત્કાર કર્યો

યુવતીના ફોટા પાડી તેના ગ્રુપમાં અને પરિવારને મોકલવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતો અઠવાલાઇન્સની કોલેજમાં અભ્યાસ કરતાં રાણીતળાવના સુફિયાન બાદશાહે કોલેજીયન યુવતીને વેસુના કપલ બોક્ષમાં લઇ જઇ તેના પર વારંવાર બળાત્કાર…

કેદારનાથ : વારંવાર બદલાતા વાતાવરણ વચ્ચે જીવના જોખમે યાત્રા, હાઈપોથર્મિયાના કેસોમાં વધારો,રામબાડાથી રૂદ્રા પોઈન્ટ વચ્ચેનું 4 કિમીનું વળાંકવાળુ ચઢાણ યાત્રાળુઓ માટે મુશ્કેલ

ગૌરીકુંડ-કેદારનાથની પદયાત્રામાં રામબાડાથી રૂદ્રા પોઈન્ટ વચ્ચેનું 4 કિમીનું વળાંકવાળુ ચઢાણ યાત્રાળુઓ માટે મુશ્કેલ કેદારનાથમાં વારંવાર બદલાતુ વાતાવરણ યાત્રળુઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. વરસાદ, અતિવૃષ્ટિ તેમજ ઉંચાઈવાળા પહાડો ઉપરના બરફના…

જીપીસીબીના સભ્ય સચિવને તાત્કાલિક અસરથી દૂર કરાયા

નવા સભ્ય સચિવ તરીકે ડી.એમ ઠાકરની નિમણૂંક,તો નવા સચિવે પણ તાત્કાલિક કાર્યભાર સંભાળી કામગીરી પુરજોશમાં કરી શરૂ સભ્ય સચિવ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ભરતી નિયમોની જોગવાઇ અનુસાર સરકારને મળેલી સત્તાની…

યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં આજીવન કેદ: NIAના વકીલ તરફથી ફાંસીની સજા આપવા માટેની કરી હતી માંગ

દિલ્હીની NIA કોર્ટમાં ટેરર ફન્ડિંગ મામલે દોષી ઠેરવવામાં આવેલા આતંકવાદી યાસીન મલિકને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી છે. ટેરર ફંડિગ કેસમાં દોષિત યાસિન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.…

આઘાતજનક : બંગાળમાં પલ્લવી ડે પછી બીજી અભિનેત્રી બિદિશાની આત્મહત્યા : મનોરંજન ઉદ્યોગને ભારે આંચકો

બંગાળી ટીવી એકટ્રેસ પલ્લવી ડે પછી હવે બીજી અભિનેત્રી બિદિશા ડે મજુમદારે આત્મહત્યા કરી લેતાં મનોરંજન ઉદ્યોગે ભારે આંચકો અનુભવ્યો છે. 21 વર્ષીય બિદિશાનો મૃતદેહ તેના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળ્યો…

error: