Satya Tv News

Category: દેશ-દુનિયા

મુંબઇના, લોખંડવાલા કોમ્પલેક્સમાં આગ લાગતા 3 લોકોના મોત, ફાયરબ્રિગેડની ટીમેં આગ પર કાબૂ મેળવયુ;

મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં 14 માળની એક ઈમારત રિયા મહેલમાં 10માં માળે ભીષણ આગ લાગી જતાં 3 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી સામે આવી…

કર્ણાટક કોર્ટે કહ્યું,મસ્જિદની અંદર જય શ્રી રામનો નારો લગાવવો ગુનો નથી’

કર્ણાટક હાઈકોર્ટે દક્ષિણ કન્નડ જિલ્લાના બે વ્યક્તિઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક રાત્રે એક સ્થાનિક મસ્જિદમાં ઘૂસી ગયા હતા અને “જય શ્રી રામ” ના નારા લગાવ્યા હતા. આ પછી, સ્થાનિક પોલીસે…

સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ રેટ;

15 ઓક્ટોબરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે સોનું લગભગ 150 રૂપિયા સસ્તું થઈ 76026 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું અને ચાંદી 86 રૂપિયા સસ્તી થઈ 90859 રૂપિયા પ્રતિ…

મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને એક મોટું અપડેટ, બપોરે 3.30 વાગ્યે ચૂંટણીપંચની પત્રકાર પરિષદ;

ચૂંટણી પંચે એક પત્ર જારી કરીને કહ્યું છે કે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની તારીખની પણ જાહેરાત કરવામાં…

સલમાન ખાને બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપી, સલમાનનનો ઈમોશનલ વીડિયો વાયરલ;

બાબા સિદ્દીકીને શનિવારની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. બાબા સિદ્દીકીની હત્યાનો ઝટકો માત્ર રાજકારણમાં જ નહિ પરંતુ બોલિવુડ સ્ટારને પણ…

ઈઝરાયલે ગાઝામાં કર્યો હવાઈ હુમલો, માસૂમને બનાવ્યા નિશાન, શાળા પર હવાઈ હુમલોમાં બાળકો સહિત 20ના મોત;

ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિજબુલ્લાહ સાથે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં બેઘર લોકોનું આશ્રયસ્થાન…

મુંબઈમાં ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી;

14 ઓક્ટોબરના દિવસે મુંબઈથી ઊપડતી ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યાર…

બાબા સિદ્દીકીનું રાજકારણથી લઈ બોલિવુડ સુધી હતું મોટું નામ, જાણો બાબા સિદ્દીકીના વિષે વધુ જાણકારી;

બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીનો જન્મ 13 સપ્ટેમ્બર 1958ના રોજ થયો છે. જ્યારે 12 ઓક્ટોબર 2024 રોજ તેમનું મૃત્યું થયું છે. તે એક ભારતીય રાજકારણી હતા જેઓ મહારાષ્ટ્ર રાજ્યમાં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તાર…

મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય;

મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. શિંદે સરકારના આ નિર્ણયનો અમલ આજે…

લોરેન્સ બિશ્નોઈ ગેંગ: પહેલા મૂસેવાલા, પછી ગોગામેડી અને હવે બાબા સિદ્દીકી, જાણો ક્રાઈમ કુંડળી;

એપ્રિલમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું હતું. ગેંગ સાથે સંકળાયેલા સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ ગેંગે મે 2022માં પંજાબી…

error: