સુરત: હીરા પોલીશ કરવા વપરાતા મશીનની ટેક્નિક ચોરતા કોપીરાઇટનો કેસ કર્યો
હીરામાં મંદીના વાતાવરણ વચ્ચે ડાયમંડ ફેક્ટરીઓ માટે મશીનરી બનાવતી કંપનીએ 200 હીરા પેઢી પર કોપીરાઈટનો કેસ કરતા હીરા માર્કેટમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. મંદીના વાતાવરણમાં હીરા પેઢીઓના કામને…