Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

હળવદમાં 12 શ્રમિકોના મોત: તમામ કાર્યક્રમ રદ્દ કરી CM ભૂપેન્દ્ર પટેલ રવાના, સહાયની કરાઇ જાહેરાત

હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યાં છે. મોરબીના હળવદમાં આવેલા એક મીઠાના કારખાનામાં 12 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે અન્ય કેટલાંક લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે.…

નેત્રંગ : તાલુકાનાં આટખોલ ગામે જુગાર ધામ પર રેડ કરતા ચાર આરોપી સહિત 2.50 લાખ ઉપરાંત ના મુદામાલ કબ્જે કર્યો

નેત્રંગ તાલુકાના આટખોલ ગામે નેત્રંગ પોલીસનો સપાટો. કુખ્યાત શકુનિયોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા નેત્રંગ પોલીસે 2.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી નેત્રંગ તાલુકામાં પોલીસે…

મોરબીના હળવદ ખાતે દિવાલ ધરાશાયી થતાં 10ના મોત, 30 દટાયા

મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનાંમાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે. હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB…

ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થીનું પહેલા ગળું દબાવ્યું !Video વાયરલ

અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક શાળામાં ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂંકનો વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ભારતીય મૂળના અમેરિકી વિદ્યાર્થી સાથે એક શ્વેત અમેરિકીની કથિત દાદાગીરીનો વીડિયો વાયરલ…

હજુ મોંઘું થશે પેટ્રોલ? ઈન્ટરનેશનલ માર્કેટમાં જેનો ડર હતો એ જ થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી…

પંજાબમાં ખેડૂતોનું આંદોલન: 23 સંગઠનોએ સરકાર સામે બાંયો ચડાવી, બોર્ડર પર થઈ ધમાલ

ખેડૂતોએ ફરી એક વાર સરકાર વિરુદ્ધ પોતાના વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાંથી માર્ચ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે ચંડીગઢ-મોહાલી બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડીંગ…

21 વર્ષીય ચેતના રાજે પાતળી દેખાવા માટે સર્જરી કરાવી, ઓપરેશન બાદ ફેફસાંમાં પાણી ભરાતાં મોત

21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતી. ચેતના રાજ 16 મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે…

ભારતી સિંહની અભદ્ર કૉમેન્ટ: બે હાથ જોડી માફી માંગી છતાં FIR દાખલ, વધશે મુશ્કેલી

ભારતી સિંહનો એક જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જાસ્મીન ભસીન સાથે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં ભારતી દાઢી – મૂંછને લઈને મજાક ઉડાવતી જોવા મળે છે.…

સુરત અમરોલી વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ મુદ્દે લિબુ લેવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલો

સુરત અમરોલી વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવ મુદ્દે લિબુ લેવા આવેલા યુવાન પર ચપ્પુ વડે હુમલોલારી ચાલક તેના સાગરિકો સાથે હૂમલો કરતા પોલીસે 3 લોકો ની કરી ધરપકડલારીચાલક અને તેના…

લીંબૂ બાદ હવે ટામેટાનો વારો: 1 કિલોના 90 રૂપિયા થયા, ભાવ વધ્યા પણ ખેડૂતોને કોઈ ફાયદો ન થયો

વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે…

error: